________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત સર્વપર્વત વિષમાંક વિજને અંતે વિજયની મર્યાદા બાંધીને રહ્યા છે. ૧૫૦ છે ૧૫૧ છે
અત્તર—આ ગાથામાં ૧૨ અન્તર્નાદીઓના અનુક્રમે નામ કહે છે– गाहावई दहवई वेगवई तत्त मत्त उम्मत्ता । खीरोय सीयसोया, तह अंतोवाहिणी चेव ॥१५२॥ उम्मीमालिणि गंभी-रमालिणी फेणमालिणी चेव । सव्वत्थवि दसजोयण उंडा कुंडुब्भवा एया ॥१५३॥
શબ્દાર્થકપરા–સર્વ સ્થાને પણ
ચુંટુરમવ-કુંડમાંથી ઉત્પન્ન થયેલી ઇ--ઉડી
--એ અન્તર્નાદીઓ
જયાર્થ:-ગ્રાહરતી-દ્રહવતી–વેગવતી–તતા–મત્તા-ઉન્મત્તા-ક્ષીરદા-શીતસ્ત્રોતા તથા અન્તર્વાહિની ઊમિમાલિની–ગંભીરમાલિની અને ફેનમાલિની એ ૧૨ અન્તર્નાદીઓ સર્વસ્થાને ૧૦ એજન ઉંડી છે, અને એકેક કુંડમાંથી એકેક નદી નીકળે છે. ૧૫૩
વિસ્તર–ગાથાર્થવત સુગમ છે, વિશેષ એ કે-એ બાર નદીઓને કઈ પણ બીજી નદીઓને પરિવાર નથી. પ્રારંભથી પર્યત સુધી એક સરખે ૧૨૫ વિજન પહોળો પ્રવાહ છે, ગંગા આદિ નદીવત્ પ્રારંભમાં અલ્પ ઉંડાઈ અને પર્યને ઈશગુણી ઊંડાઈ આ નદીઓમાં નથી, પરંતુ પ્રવાહ સર્વત્ર સરખે હોવાથી ઉંડાઈ પણ સર્વત્ર સરખી રીતે ૧૦ એજન જેટલી છે. આ નદીઓનો જન્મકુંડ નિષઘનીલવંતપર્વતની નીચે છે, તેનું પ્રમાણ આદિ સ્વરૂપ ૫૩-૫૪ મી ગાથાના વિસ્તરાર્થમાં કહેવાયું છે. એ કુંડમાં આ બાર નદીદેવીઓના ૧૨ દ્વીપ છે, તેમાં
૧, જેમ ૧-૫-૭-૯-૧૧-૧૭-૧૫-૧૭-૧૮-૨૧ આદિ વિજોની પૂર્યો , - - - ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૧ આદિ વક્ષસકારપર્વત રહ્યા છે. 3 એ પર્વતના નામવાળ દેવો એ પર્વતના અધિપતિ છે, તેની રાજધાની આદિ પૂર્વવત
યથાસંભવ.
૨
:
કા
એક બી
મહિં એક વાત અવશ્ય વિચારવા યોગ્ય છે કે-ગ્રાવતી આદિ બાર અન્તર્નદીઓના કુંડ ૧૨૦ થાજન માત્ર વિસ્તારવાળી છે, તે તેમાંથી પ્રારંભમાંજ ૧૨૫ જન વિસ્તારવાળી નદી કેવી રીતે નીકળી 3 તેમજ દરેક નદી કુંડના દ્વારમાંથી નીકળે છે તે દરિ ૧૨ા જન: પહેલું છે. તે તેમાંથી કવિણ ૧૨૫ યેજને પ્રારંભથી જ પહેળાઈવાળી નદી, કેવી રીતે નીકળે ? જે આખા કુંડમાંથી પણ નદી નીકળવી અશકયું છે તો હારમાથી નીકળવાની તો વાતજ શી ? વળી આ બાબતનું કંઇપણ સમાધાન એ વિષમતાને ઉદ્દેશીને શાસ્ત્રમાં દેખાતું નથી, પરંતુ જંબુદ્વીપની સર્વતદીઓની સમાન લંબાઈના દિકકરણને