________________
'હની સભ્ય વરસો સુહૂગતિ. બન્નેમાં ઉમેરતાં ચંદ્રનું ઉત્કૃષ્ટ અન્તર પૂર્વે કહ્યા પ્રમાણે [૯૬૪૦+૧૦૧૯-૪૫=] ૧૦૦૬૫૯-૪૫ આવે, અને સૂર્યનું ઉત્કૃષ્ટ અન્તર [૯૬૪૦+૧૦૨૦=] ૧૦૦ ૬૬૦
જન સંપૂર્ણ પ્રાપ્ત થાય છે. આ સૂર્યના અતરમાંથી જ ચંદ્રમંડલની અધિકતાના [૮+૮= ૧૬ ભાગ ઓછા કરતાં પૂર્વોકત ૧૦૦ ૬૫૯–૪૫ ચંદ્રાન્તર પ્રાપ્ત થાય છે. ઇત્યાદિક અનેક રીતે ગણિતજ્ઞોએ અંતરવૃદ્ધિ ઉપરથી, મંડળક્ષેત્ર ઉપરથી અંતરવૃદ્ધિ સ્વતઃ પ્રાપ્ત કરવી. મે ૧૭૩ છે
અવતરણ –હવે આ ગાથામાં દરેકમંડલે ચંદ્ર એકમુહૂર્તમાં કેટલું ચાલે? તે કહેવાય છે–
साहिअपणसहसतिहुत्तराई ससिणो मुहुत्तगइ मज्झे । बावन्नहिआ सा बहिपइमंडल पउणचउवुड्डी ॥१७४॥
શબ્દાર્થ – સાહિ–સાયિક
મશે–મધ્યમંડલે પહેલામંડલે વાસદ્ધ—પાંચ હજાર
ચાવગ્નાદિકા-બાવન જન અધિક તિદુત્તરારું—તિહુન્નરતેર
–તે પૂર્વોક્તગતિ મુદુત્તા—મુહૂર્તગતિ
૨૩ળવવું–પિણ ચાર એજન થા–સર્વાશ્યન્તરમંડલે ચંદ્રની મુહૂર્તગતિ પાંચ હજાર વિહુન્નર જનથી કંઈક અધિક છે, અને સર્વ બાહ્યમડલે એજ મુહૂર્તગતિ બાવન જન અધિક છે, તથા દરેક મંડળે પણ ચાર યોજન મુહુર્તગતિમાં વૃદ્ધિ થતી જાય છે. જે ૧૭૪
વિતર્થ સર્વાભ્યન્તરમંડલનો પરિધિ ૩૧૫૦૮૯ (ત્રણ લાખ પંદર હજાર નેવ્યાસી) જત છે, તેટલા પરિધિને બે ચન્દ્ર મળીને અધિક એક અહોરાત્રમાં ગતિવડે સમાપ્ત કરે છે, જેથી એક અર્ધમંડલને પૂરતાં એક ચંદ્રને અધિક અહોરાત્ર કાળ લાગે છે, અને સંપૂર્ણ મંડળ પૂરતાં સાધિક બે દિવસ એટલે ગણિત પ્રમાણે ૨ દિવસ ૨ મુહૂર્ત અને એક મુહૂર્તન બસ એકવીસીઆ ૨૩ ભાગ [=૨-૨૩ ] એટલે કાળ લાગે છે, અને સૂર્ય એ જ મંડલને સંપૂર્ણ બે અહોરાત્ર જેટલા કાળમાં સંપૂર્ણ કરે છે. અહિં ચંદ્રની ગતિ મંદ હેવાથી સૂર્યના મંડલપૂર્તિકાળથી ચંદ્રને મંડળમૂર્તિકાળ અધિક છે. અહિં ગણિતની સુગમતા માટે ૨ દિવસ રફ મુહૂર્તના સર્વના બસે એકવીસીયા મુહૂર્તભાગ કરીએ તે પ્રથમ ૨ દિવસના ૬૦ મુહૂર્તમાં ૨ સુહુર્ત ઉમેરતાં ૬૨ મુહૂત્ત થયા તેને ર૨૧ વડે ગુણતાં ૧૩૭૦૨ આવ્યા તેમાં ૨૩ અંશ ઉમેરતાં ૧૩૭૨૫ અંશ થયા.