________________
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તથ સહિત
ગ્ય છે કે–ઉત્સધાંગુલથી પ્રમાણુગુલ રા ગુણ ૪૦૦ ગુણ ૧૦૦૦ ગુણ અને ૧૬૦૦ ગુણ એમ યથાસંભવ ઘણું મોટું છે. કઈ પદાર્થ માટે કઈ રીતે અને કોઈ પદાર્થ માટે બીજી કઈ રીતે યથાવથિત માપ લેવાય છે, માટે જ્યાં જેમ સંભવતું હોય ત્યાં તેટલા ગુણ પ્રમાણાંગુલ ગણીને તે વસ્તુનું માન જાણવું રેગ્ય છે કે ૧૭૯
અવતર:–હવે ક્યા કપમાં અને સમુદ્રમાં કેટલા ગ્રહ નક્ષત્ર તારા હોય તેનું કારણ કહેવાય છે—
गहरिक्खतारगाण, संखं ससिसंखसंगुणं काउं । इच्छिअदीवुदहिम्मि अ, गहाइमाणं विआणेह ॥१८०॥
શબ્દાર્થ –
|
પારિવાવતારTri-ગ્રહનક્ષત્ર તારાઓની
હ–સંખ્યાને ofસંત-ચંદ્રની સંખ્યા સાથે હું જાઉં-ગુણાકાર કરીને
જીગ્ન-ઈચ્છેલા રીવહિ -દ્વપસમુદ્રમાં પારમf-ગ્રહાદિનું પ્રમાણ વિશાળ જાણે
Tયાગ્રહનક્ષત્ર અને તારાઓની સંખ્યાને ચંદ્રની સંખ્યા સાથે ગુણાકાર કરીને ઇચ્છેલા દ્વીપ વા સમુદ્રમાં ગ્રહાદિકનું સંખ્યા પ્રમાણ જાણે [ જાણવું] ૧૮૦
વિસ્તરાર્થ –ગ્રહની સંખ્યા ૮૮, નક્ષત્રની સંખ્યા ૨૮, અને તારાઓની સંખ્યા (૨૭૫ કેડાર્કડિ છે, તે પૂર્વગાથામાં એક ચંદ્રના પરિવારરૂપે કહેલી છે, માટે જે દ્વિીપમાં વા સમુદ્રમાં જેટલા ચંદ્ર હોય તેટલા ચંદ્રની સાથે તે સંખ્યાને ગુણીએ તે તે દ્વીપ વા સમુદ્રમાં સર્વ ગ્રહનક્ષત્ર તારાની સંખ્યા આવે. જેમ કે–જબૂદ્વીપમાં ૨ ચંદ્ર છે તો ૧૭૬ ગ્રહ, ૫૬ નક્ષત્ર અને ૧૩૫૦ કેડાછેડી તારા જંબુદ્વીપમાં છે, અને પુષ્કરાર્ધદ્વીપમાં ૭૨ ચંદ્ર છે, તે [૮૮૪૭૨] ૬૩૩૬ ગ્રહ, [૭૨૪૨૮=] ૨૦૧૬ નક્ષત્ર, અને [૭૨૪૬૬૯૭૫=] ૪૮૨૨૨૦૦ કલાકે તારા અર્ધપુષ્કરદ્વીપમાં છે, એ પ્રમાણે યાવત્ સ્વયંભૂરમણસમુદ્રસુધી ગ્રતાદિ જાણવાની એજ રીતિ છે. જે ૧૮૦
અવતરાઃ–પૂર્વગાથામાં દ્વીપસમુદ્રોમાં ગ્રહાદિકની સંખ્યા જાણવાને તે દ્વીપની ચંદ્રસંખ્યા સાથે ગુણાકાર કરવાનું કહ્યું, પરંતુ ક્યા દ્વીપમાં વા સમુદ્રમાં કેટલા ચંદ્ર વા સૂર્ય છે? તે જાણ્યા વિના ગ્રહાદિસંખ્યા જાણી શકાય નહિ, માટે આ ગાથામાં દ્વીપ વા સમુદ્રમાં ચંદ્રસંખ્યા જાણવાનું કરણ કહેવાય છે, તે આ પ્રમાણે–