________________
થસૂયના મંડળનું અંતર.
તથા સર્વબાહ્યમંડલ લવણસમુદ્રમાં જંબુદ્વીપના પર્યન્તભાગથી ૩૩૦ યોજન દૂર સવ બાજુએ ફરતું હોવાથી બે બાજુના ૩૩૦-૩૩૦ ગણતાં ૬૬. જન જંબુદ્વીપના ૧ લાખ જન વ્યાસમાં અધિક ગણવાથી ૧૦૦૬૬૦ એજન થાય છે. જેથી એમ સ્પષ્ટ થયું કે સર્વબાહ્યમંડલને સમાપ્ત કરતી વખતે એ ૧૮૪મા મંડલમાં વર્તતા ચંદ્રથી ચંદ્રને અને સૂર્યથી સૂર્યને પરસ્પર ઉત્કૃષ્ટ અન્ડર ૧૦૦ ૬૬૦ એજન [માં ૧૬ ભાગ ન્યૂન] હાય છે. એ વખતે ભારત સૂર્ય મેરૂપર્વતથી ૪૫૩૩૦ એજન દૂર અગ્નિ ખૂણે સમુદ્રમાં રહેલું હોય છે, ત્યારે બીજો અિરવતસૂય તેની જ (ભારત સૂર્યની જ (વક (ખૂણાથી ખૂણા તરફની) સમશ્રેણીએ મેરૂથી વાયવ્યકોણમાં સમુદ્રને વિષે મેરૂથી ૪૫૩૩૦ એજન દર રહેલે હોય છે, એ પ્રમાણે ચંદ્ર ૧૫ મા મંડલે એજ સ્થાને એ જ રીતે જ રહેલા હોય ત્યારે એક ચંદ્રથી બીજા ચંદ્રને ઉત્કૃષ્ટઅખ્તર જાણવું આ બંને અંતર મેરૂ પર્વત આવવાથી ચાપતિ મન્તર જાણવું હૃતિ સર્યવાન વન વન્દ્રને સૂવં સૂર્યને ૩ણ અંતર !
હવે દરેક મંડલે પરસ્પર અંતરવૃદ્ધિ આ પ્રમાણે-ચંદ્રમંડલથી ચંદ્રમંડલનું પરસ્પર અતર પૂર્વે ૩૫ જન-૩૦ ભાગ-૪ પ્રતિભાગ કહ્યું છે, તે એક બાજુનું હોય છે અને એટલું અન્તર બીજી સ્વામી બાજુએ પણ હોય છે, તે એ બે બાજુનાં અંતર ભેગાં કરતાં ૭૦ એજન ૬૦ | ૩૫-૩૦-૪ ભાગ અને ૮ પ્રતિભાગ (સાતીયા) આવ્યા ૩૫-૩૦-૪ પુનઃ ચંદ્રમંડલ પેક ભાગનું છે, તે પણ ૭૦-૬૦-૮ બને બાજુનું ગણતાં ૧૧૨ ભાગ સાઠમાં | ૧૧૨ ઉમેરતાં ૧૭૨ ભાગ થયા, તથા સાતીયા ૭૦-૧૭૨-૮ ૮ પ્રતિભાગમાંથી સાતપ્રતિભાગને ૧ ભાગ
૧૪–૭ ૧૭૨ માં ઉમેરતાં ૧૭૩ ભાગ થયા, અને - ૭૦–૧૭૩-૧૬, ૧ પ્રતિભાગી રહ્યો, તે ૧૭૩ પ્રતિભાગને + ૨૦–૧૨૨ ૬૧ વડે ભાગતાં ૨ પેજન આવ્યા તે ૭૦
૭૨–૫૧
–
* અહિં સૂર્યથી સૂર્યને ઉત્કૃષ્ટ અંતર તો ગાથામાં કહ્યા પ્રમાણે સંપૂર્ણ છે. પરંતુ ચંદ્રથી ચંદ્રના ઉત્કૃષ્ટ અન્તરમાં ૧૬ ભાગ ઓછા જાણવા, કારણ કે સૂર્યમંડલ ૪૮ અંશનું છે, ત્યારે ચંદ્રમલ ૫૬ અંશનું છે, જેથી બંને બાજુથી ૮-૮ ભાગ ત્રટતા ૧૬ ભાગ ઘટે, માટે સબામંડલે ચંદ્રથી ચંદ્રને ઉત્કૃષ્ટ અંતર છે. ૧૦૦૬૫૯-૪૫ ભાગ જેટધું હોય છે.—એ વિશેષ છે.