________________
સભ્યનરમંડલે ચાદથી અને તથા સૂયી સૂર્યને કેટલું અંતર ?
જ
અવતરણ – જંબુદ્વીપમાં બે ચન્દ્ર અને બે સૂર્ય કહ્યા, તેમાં એક સૂર્ય-ચંદ્રની રહામે બીજી બાજુએ બીજે સૂર્યચંદ્ર હોય છે, તે સર્વાભ્યતરમંડલમાં વર્તતા ચંદ્રથી ચંદ્રને અથવા સૂર્યથી સૂર્યને કેટલું અન્તર? તેમજ સર્વ બાહ્યમંડલમાં ફરતી વખતે કેટલું અન્તર? તે બે અતર આ ગાથામાં કહેવાય છે—
ससिससि रविरवि अंतरि, मझे इगलक्खुतिसपसाठूणो । साहिय दुसयरि पण चइ-बहि लक्खो उसयसाठहिओ ॥१७३॥
' શબ્દાર્થ – સસ સf-એક ચંદ્રથી બીજા ચંદ્રને સાવિ દુલાર–સાધિક બહેત્તર યોજન
–એક સૂર્યથી બીજા સૂર્યને વન–સાયિક પાંચ એજન, અંતરિ–પરસ્પર અખ્તર
સ્વરૂં વૃદ્ધિ (દર મંડેલે અધિક વધારતાં) મળશે–મધ્ય મંડલે, પહેલા મંડલે
aહેં–સર્વબાહ્યમંડલે લાલુ-એક લાખ જન
રવો-એક લાખ જને તિસયસાય. કળો-ત્રણસો સાઠ જન ન્યૂન | મહિમ-છ સાઠ જનઅધિક
Trષા–સભ્યન્તરમંડલે ચંદ્રથી ચંદ્રને અને સૂર્યથી સૂર્યને પરસ્પર અન્તર ત્રણસો સાઠ જન ન્યૂન ૧ લાખ જન પ્રમાણ [૯૯૬૪૦ જન] છે, ત્યારબાદ દરેક મંડલે સાધિક ૭૨ યોજન ચંદ્રાન્તર વધતાં અને સાધિક ૫ જન સૂર્યાન્તર વધતાં સર્વબાહ્યમંડલે છ સાઠ જન અધિક ૧ લાખ જન પ્રમાણ [=૧૦૦૬૬૦ ચોજન ] જેટલું પરસ્પર અખ્તર હોય છે ૧૭૨ા
વિત્રતા–જંબૂઢીપની જગતીથી એટલે જંબુદ્વીપના પર્યંતભાગથી દ્વીપની અંદર ૧૮૦ યોજન ખસતું ચંદ્રસૂર્યનું પહેલું સભ્યન્તરમંડલ છે. માટે પૂર્વતરફના ૧૮૦ અને પશ્ચિમતરફના ૧૮૦ મળી ૩૬૦ જન જંબૂઢીપના ૧ લાખ જન વ્યાસમાંથી બાદ કરતાં ૯૯૬૪૦ જન જેટલું અન્તર સભ્યન્તરમંડલના વર્તત ચંદ્રને ચંદ્રથી અને સૂર્યને સૂર્યથી હોય છે, અને એજ ૯૬૪૦ માંથી મેરૂ પર્વતને ભૂમિસ્થ વ્યાસ ૧૦૦૦૦ એજન બાદ કરી બાકી રહેલા ૮૯૪૦ એજનના બે વિભાગ કરતાં ૪૪૮૨૦ એજન આવે તેથી એમ સ્પષ્ટ થયું કેસભ્યન્તરમંડલમાં વર્તત [એટલે ઉત્તરાયણના છેલા મંડેલને સમાપ્ત કરતા અને દક્ષિણાયનના પહેલા મંડલને પ્રારંભો] ભારતસૂર્ય નિષધ ઉપર રહ્યો છે મેરૂથી અગ્નિખૂણે ૪૪૮૨૦ એજન દૂર રહ્યો છે, તે જ વખતે અરવત સૂર્ય તેની જ બરાબર વક સમશ્રેણિએ મેરૂપર્વતથી ૪૪૮૨૦ એજન દૂર વાયવ્ય ખૂણે નીલવંતપર્વત મંડલને પ્રારંભ હેય છે, એથી અધિક નજીક આવવાને હવે બીજો કોઈ અવકાશ
" પૂર્વના મેરૂના નથી, માટે સભ્યન્તરમંડલે વર્તતા બે સૂર્યને પરસ્પર [૪૪૮૨૦+૧૦૦૦૦+