________________
-
મહાવિદેહની પર અવનદિો.
દેવીનાં ભવન છે. અર્થાત ૧૨૦ જન વિસ્તારવાળા કુંડ છે. ૧૬ જન વિસ્તારવાળા દેવીના દ્વીપ છે, અને ૧૨ા જન વિસ્તારવાળા કુંડના દ્વાર છે, આ નદીઓ નિષધનીલવંતપર્વત નીચેના કુંડામાંથી નીકળી સીતા સતેદા નદીને મળે છે. ૬ નદીઓ પૂર્વમહાવિદેહમાં અને ૬ નદીઓ પશ્ચિમ મહાવિદેહમાં છે. તથા દરેક નદી ૨-૪-૬, ૧૦–૧૨–૧૪, ૧૮-૨૦-૨૨, ૨૬–૨૮-૩૦ એ સમાંક વિજયને અને આવેલી છે. જે ૧૫ર ૧૫૩
અવતરણ—હવે આ ચાર ગાથાઓમાં ૩ર વિજયેના નામ અનુક્રમે કહેવાય છેकच्छु सुकच्छो य महा-कच्छो कच्छावई तहा । आवत्तो मंगलावतो, पुक्खलो पुक्खलावई ॥१५४॥ वच्छ सुवच्छो य महा-वच्छो वच्छावई वि य ।। रम्मो अ रम्मओ चेव, रमणी मंगलावई ॥१५५॥ पम्हु सुपम्हो य महा-पम्हो पम्हावई तओ। संखो गलिणनामा य, कुमुओ णलिणावई ॥१५६॥ वप्पु सुवप्पो अ महा-वप्पो बप्पावईत्ति य। वग्गू तहा सुवग्गू अ, गंधिलो गंधिलावई ॥१५७॥
શબ્દાર્થ – ગાથાર્થવત સુગમ છે–
ઉદ્દેશીને શ્રીજંબુદ્દીપ પ્ર. વૃત્તિમાં શ્રીમલયગિરિફત ક્ષેત્રસમાસવૃત્તિને પાઠ દર્શાવ્યા છે, તે પાઠમાં પ્રારંભે ૧૨ જન પ્રવાહ અને મહાનદીપ્રવેશસ્થાને (પર્યતે) ૧૨૫ પેજન પ્રવાહ અન્તર્નાદીઓને લઘુવૃત્તિના અભિપ્રાય પ્રમાણે દર્શાવ્યો છે, તેથી તે અભિપ્રાય પ્રમાણે તો કોઈપણ શંકા ઉપસ્થિત થતી નથી, પરંતુ બહુમત સમપ્રવાહ કહેલો છે તેનું સમાધાન શું ? તે શ્રી બહુશ્રુતગમ્ય. વળી શ્રી મલયગિરિજી મહારાજે પણ જંબૂદીપની અન્તર્નાદીઓના વર્ણનમાં સમપ્રવાહ કહીને ધાતકીખંડાદિકની નદીઓના વર્ણનપ્રસંગે “વિષમ પ્રવાહ જણાવવામાં ગ્રાહવતી આદિ અન્તનદીઓનું પણ ઉદાહરણ આપ્યું છે. તે લઘુવૃત્તિના અભિપ્રાયથી જ; પરંતુ સ્વતઃ નહિ, સ્વાભિપ્રાયથી તે અન્તર્નાદીઓ સમપ્રવાહવાળી માનેલી સમજાય છે. માટે તત્વ શ્રી બહુશ્રુતગમ્ય.
* ૧ ળિક્નો એ પણ પાઠ છે.