________________
૪
સોમસન—સાલહજાર પળલય વાળમા—પાંચસો ખાણુ સિમન્વાલ એ સના
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત
શબ્દા
આયામો—આયામ, લખાઈ વળમુદ્દાળ—એ વનમુખની
જ્ઞાવાર્થ:—એ વિજયા વિગેરે સÖની લંબાઈ સોલહજાર પાંચસો માણુ ચેાજન તથા બે કળા ( ૧૬૫૯૨-૧૪ ચેાજત) છે, તેમજ આગળ કહેવાતા એ વનમુખની લખાઈ પણ એજ છે ૫૧૪૮૫
વિસ્તાંય :—ગાથા વત્ સુગમ છે. વિશેષ એ કે વિજયાદિકાની લંબાઇ વર્ષે ધરપવ તથી પ્રારંભીને મહાનદીના પ્રવાહસુધી એટલે ઉત્તરદક્ષિણ છે, અને પહેાળાઈ પૂર્વ પશ્ચિમ છે તથા આ લખાઈ પ્રાપ્ત કરવાના ઉપાય આ પ્રમાણે જ ખૂદ્વીપની લંબાઈ પહેાળાઈ ભરત અથવા અરવતક્ષેત્ર જેવા ૧૯૦ ખડ જેટલી છે, ત્યાં ભરત વા ઐરવતક્ષેત્ર ૫૨૬ ચાજન ૬ કળાનું તે ૧ ખંડ પ્રમાણ છે, અને મહાવિદેહક્ષેત્રની પહેાળાઈ તેવા ૬૪ ખંડ જેટલી છે પર૬-૬ ને ૬૪ વડે ગુણતાં ૩૩૬૮૪ ચેાજન–૪ કળા થઈ, તેમાંથી ૫૦૦ ચેાજન મહા નદીની પહેાળાઈ બાદ કરતાં ચા. ૩૩૬૮૪-૪ ક. પહેાળાઇ રહી, તેને અ ભાગે કરતાં ચા, ૧૬૫૯૨-૨ ક. પહેાળાઈ ઉત્તરદિશાએ અને એટલી જ પહેાળાઈ દક્ષિણદિશાએ આવી, તેજ વિજયાદિકની લખાઈ જાણવી, કારણ કે વિજયાદિકની લંબાઇ મહાવિદેહની પહેાળાઈમાં જ આવેલી છે, ૫ ૧૪૮ ॥
અવતાઃ— —પૂગાથાઓમાં વિજયાક્રિકની લખાઈ પહેાળાઈ કહેવાઈ, પરન્તુ તેમાં વક્ષસ્કારપતાની ઉંચાઈ કહેવી ખાકી રહી છે, [વિજયાદિકની ઉંચાઈ ન હોય માટે કહેવાની નથી] તે કહે છે——
ગાયžગિરિવ−ગજદ તગિરિવત્
૩૬-ચા વલારા–વક્ષસ્કારપત્ર તા સાળં—તે વક્ષસ્કારપવ તાના
गयदंतगिरिख्वच्चा, वक्खारा ताणमंतरनईणं । विजयाणं च भिहाणारं मालवंता पयाहिणओ ॥ १४९ ॥
શબ્દાર્થઃ—
(અ)નિહાળારૂ—અભિધાન, નામે
માવતાં-માલ્યવત ગજજ્જતથી પ્રારંભીને વયાળિો–પ્રદક્ષિણાવતના ક્રમ પ્રમાણે
* પ્રશ્ન;-મહાનદીની ૫૦૦ યાજન પહેાળાઈ તા સમુદ્રના સ`ગમસ્થાને છે, તા અહીં" શરૂઆતથી જ વિયાદિને સ્થાને ૫૦૦ યાજન કેમ ગણાય ? ઉત્તરઃ-વિજયાદિકને સ્થાને મહાનદીની પહેાળાઈ ૫૦૦ યાજન નથી, પરન્તુ અનુક્રમે હીન હીન છે, તા પણ જેટલી હીનતા તેટલા નદીના રમણુ પ્રદેશ પશુ (જળવિનાના ખાલી મેદાનભાગ) નદી તરીકે ગણીને સત્ર ૫૦૦ યાજન જેટલી નદીની પહેાળાઈ ગણવી.