________________
મહાવિદેહક્ષેત્ર વર્ણનાધાર
જાથા –વક્ષસ્કારપર્વતે ગજદંતગિરિ સરખા ઉંચા છે, તે વક્ષસ્કારોનાં અન્તનદીએનાં અને વિજયેનાં નામો માલ્યવંત ગજદંતથી પ્રારંભીને પ્રદશિણું વર્તનાક્રમથી આ પ્રમાણે છે. તે ૧૪૯ છે
ગજદંતપ્રર્વતે જેમ નિષધ અને નલવંતપર્વત પાસે પ્રારંભમાં ૪૦૦ જન ઉંચા છે. અને ત્યારબાદ ઉંચાઈમાં વધતા વધતા મેરૂપર્વત પાસે ૫૦૦ યોજના ઉંચા થયા છે, તેમ આ ૧૬ વક્ષસ્કારપર્વતે પણ નિષધ અને નીલવંતપર્વત પાસેથી નીકળ્યા છે ત્યાં પ્રારંભમાં ૪૦૦ એજન ઉંચા છે, અને ત્યારબાદ ઉંચાઈમાં અનુક્રમે વધતા વધતા મહાનદી પાસે એટલે પર્યતે ૫૦૦ એજન ઉંચા થયા છે, જેથી એ પર્વતે અશ્વસ્ક ધસરખા આકારવાળા છે.
હવે એ ૧૬ વક્ષસ્કાર ૩૨ વિજ્ય અને ૧૨ અન્તર્નાદીના નામ કહેવાનાં છે તેને અનુક્રમ માલ્યવંત નામના ગજદંતપર્વતથી જમણું આવતું ગણાવે, તે આ પ્રમાણે
છે વિજય વક્ષસ્કાર અને અન્તર્નાદીઓને અનુકમ છે મેરૂપર્વતથી ઈશાશકોણમાં માલ્યવંત ગજદંતની પાસે પૂર્વ દિશામાં હું કચ્છ વિનય, તે પછી ? વિન્નર્ધત, ત્યારબાદ ૨ અવિનય ઇત્યાદિ અનુક્રમ આગળ દર્શાવેલી સ્થાપનાને અનુસારે વિચાર, તે સ્થાપના આ પ્રમાણે—(બાજુમાં)
અવતરા –આ ગાથામાં ૧૬ વક્ષસ્કારપર્વ તેના નામ અનુક્રમે કહે છે– चित्ते य बंभकूडे, णलिणीकूडे य एगसेले य । तिउडे वेसमणेवि य, अंजणमायंजणे चेव ॥१५०॥
अंकावइ पम्हावइ आसीविस तह सुहावहे चंदे । सूरे णागे देवे, सोलस वक्खारगिरि णामा १५१॥ ગાથાર્થ પ્રમાણે સુગમ છે–