________________
થી લઇ ક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત
સમયે ૨ જિનેશ્વર જમે ત્યારે ભારતમાં અને અરવતમાં તથા એક સમયે ૪ જિનેશ્વર જન્મે ત્યારે મહાવિદેહમાં જન્મ પુનઃ મહાવિદેહમાં જન્મે ત્યારે ભરત અરવતમાં નહિ, અને ભરત અરાવતમાં જન્મે ત્યારે મહાવિદેહમાં જિનજન્ય હાય નહિં, કારણ કે જિનેશ્વરના જન્મ મધ્યરાત્રે હોય છે, તેથી ભરત અરવતમાં મધ્યરાત્રિ હોય ત્યારે મહાવિદેહમાં દિવસ હોય છે, અને મહાવિદેહમાં મધ્યરાત્રિ હોય ત્યારે ભરત અરવતમાં દિવસ હોય, એ રીતે કાળવિપર્યય છે, માટે જન્મવિપર્યય પણ છે.
એ છએ સિંહાસનનું સ્વરૂપ સિદ્ધાન્તમાં કહ્યા પ્રમાણે તોરણ આદિ સહિત દેવ સિંહાસન તુલ્ય જાણવું, પરંતુ ઉપરના ભાગમાં ખુલ્લું આકાશ હોવાથી વિયજ દુષ્ય [ ચંદ્ર] નથી.
અવતરણ -હવે મેરૂપર્વતના સોમનવનનું સ્વરૂપ કહેવાય છે— सिहरा छत्तीसेहिं सहसेहि मेहलाई पंचसए। पिंहुलं सोमणसवणे, सिलविणु पंडगवणसरिच्छं ॥ १२०॥
મેરુ પર્વતમાં સોમનસ વન છે
गा० १२० पृ० १७८