________________
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત
લાવશ્યવાળી હોવાથી રિસાવુરી કહેવાય છે. વળી સમભૂતલથી ૯૦૦ જન ઉપર સુધી તીચ્છલેક અને તેથી ઉપરાત ઊર્વીલોક કહેવાય છે, જેથી આ દેવીઓને ફૂટ ઉપરનો નિવાસ ૧૦૦૦ યોજન ઊંચે હવાથી [ ૫૦૦ જન ચઢતાં નંદનવન છે, અને તે ઉપર ૫૦૦ એજનનાં કૃટ છે માટે ૧૦૦૦ એજન ઉપર રહેવાથી ] જોવાની ગણાય છે, એ આઠે દિશાકુમારીઓ અને બીજી ૪૮ દેવીઓ હજુ આગળ કહેવાશે તે સર્વમળી ૫૬ દિશાકુમારીદેવીઓ ભવનપતિનિકાયની છે, દરેકનું પલ્યોપમ સંપૂર્ણ આયુષ્ય છે, અને રાજધાનીઓ પોતપોતાની દિશામાં બીજા નંબૂદ્વીપને વિષે છે. તે સર્વ રાજધાનીઓ વિજયરાજધાની સરખી ૧૨૦૦૦ એજન વિસ્તારવાળી છે. શ્રી જિનેન્દ્રોના જન્મસમયે ચલાયમાન થયેલા આસનથી જન્મજાણીને ત્યાં આવી જળ તથા પુપના મેઘ પ્રસૂતિગૃહ રચવાને સ્થાને વર્ષાવે છે.
છે નંદનવનમાં ૯ મું બલકૂટ નામનું સહસ્ત્રાકક્ટ છે વળી આ વનમાં ઈશાની પ્રાસાદથી પણ ઈશાનદિશામાં રજૂર નામનું નવમું કૂટ છે, તે ૧૦૦૦ એજન ઉંચું ૧૦૦૦ એજન મૂળવિસ્તાર તથા ૫૦૦ યોજન શિખરવિસ્તારવાળું તથા વહ નામના દેવના આધિપત્યવાળું છે અને હજાર યોજન ઊંચું હોવાથી સહસ્ત્રાંજૂર કહેવાય છે. વિશેષ સ્વરૂપ ૪૬૭ ગિરિકૂટના પ્રસંગે ૭૦ મી ગાથામાં ૩ સહwાંકફૂટ કહ્યાં છે, ત્યાંથી જાણવું. અહિં ઈશાની પ્રાસાદ અને ઉત્તરજિનભવનની વચ્ચે એક દિશાકુમારકૂટ અને એક સહસ્ત્રાંકફૂટ મળી બે ફૂટ આવ્યાં છે, તેમાં પહેલું સહસ્ત્રાંકફૂટ (બલકૂટ), ત્યારબાદ દિશાકુમારીકૂટ ત્યારબાદ ઉત્તરજિનભવન, એ અનુક્રમે છે.
છે ૯ નંદનને કંઈક ભાગ આકાશમાં નિરાધાર છે | દિશાકુમારીનાં ૮ ફૂટ અભ્યન્તરરૂથી ૫૦ યોજન દૂર છે, અને ૫૦૦ યોજના મૂળવિસ્તારવાળાં છે. અને નદનવન કેવળ ૫૦૦ યોજન વિસ્તારવાળું જ છે જેથી ૫૦ એજન જેટલો ભાગ વનથી બહાર આકાશમાં નીકળીને નિરાધાર રહેલો છે અને ૧૦૦૦ યોજન મૂળવિસ્તારવાળું બલકૂટ ૫૦૦ યોજનજેટલું વનથી બહાર નીકળી આકાશમાં અધર રહ્યું છે.
અવતરણ –હવે નન્દનવન રૂપ પહેલી મેખલાને સ્થાને મેરૂ પર્વતને અભ્યન્તર વિસ્તાર તથા બાહ્યવિસ્તાર (અથવા અભ્યન્તરમેન અને બાહ્યમેરૂને વિસ્તાર)
णवसहसणवसयाई, चउपन्ना छच्चिगारभागा य। जंदणंबहिविक्खंभो, सहसूणो होइ मझमि १२३ ॥