________________
જ શ્રૃવૃક્ષ વર્ણનાધિકાર
ગાથા:—તે જ મૂવૃક્ષ રૂપાના પ્રવાલવાળું [નાની શાખાએની કુંપળાવાળું] રૂપાની વિડિમા ( ઉભી ઊર્ધ્વ શાખા) વાળું, અનેક રત્નના પુષ્પફળવાળું છે. તથા ઉંડાઈમાં થડના વિસ્તારમાં શાખાના વિસ્તારમાં અને વિડિમાના વિસ્તારમાં બે ગાઉ પ્રમાણવાળું છે. ॥ ૧૪૦ ॥
વિસ્તરાર્થ:—એ જ ભૂવૃક્ષની નાની શાખાઓમાંથી જે નવી કુપળેા ફુટેલી છે તે રૂપાની છે, અને થડના અન્તભાગે જે એક મોટામાં માટી મધ્યશાખા સીધી ઊ દિશામાં ઉભી ગયેલી છે, તે વિધિમ શાખા રૂપાની છે, તથા પુષ્પો અને ફળે વિવિધ પ્રકારના રત્નનાં છે. તથા એ વૃક્ષ ભૂમિમાં બે ગાઉ ઉંડુ છે, એનું થડ (સ્કંધ ) એ ગાઉ જાડુ છે, તથા મધ્યવર્તી વિડિમ! નામની મહાશાખા, અને ચાર દિશિની ચાર શાખાએ એ પાંચે શાખા એ બે ગાઉ જાડી છે. ૫ ૧૪૦ ॥
અવતરળઃ—આ ગાથામાં જ ભૂવૃક્ષની શાખાએ વગેરેનું પ્રમાણ તથા તે ઉપર રહેલાં ભવને કહેવાય છે તે આ પ્રમાણે—
थुडसाहाविडिमदीहात्ति, गाऊए अट्टपनर वीसं । साहा सिरिसमभवणा, तम्माण सचेइअं विडिमं ॥ १४१ ॥
શબ્દાથ
રીત્તિ-દીર્ઘ પણામાં
સિરિસમ-શ્રીદેવી સરખા
સમ્માન–તેટલાજ પ્રમાણવાળા સનેઞચૈત્યસહિત
ગાથાર્થ:—જ પૂવૃક્ષતા થડની લખાઈ ૮ ગાઉ, શાખાએની લંબાઈ ૧૫ ગાઉ અને વિડિમા ( મધ્યશાખા)તી લ`ખાઈ ૨૪ ગાઉ છે. તથા ચારે શાખાએ શ્રીદેવીના ભવન સરખા ભવનવાળી છે, અને વિડિમશાખા તેટલાજ પ્રમાણના ચૈત્યવાળી છે. ૫૧૪૧૫
વિસ્તરાર્થ –ચાર દિશાની ચાર તીચ્છી શાખાએ ૧૫ ગાઉ દીર્ઘ છે, એનું થડ ૮ ગાઉ એટલે એ ચેાજન ઉંચું છે, અને વિડિમશાખા ૨૪ ગાઉ એટલે છ યાજન ઉઉંચી છે. એ પ્રમાણે હાવાથી થડની અને વિડિમાની ઊંચાઈ ભેગી કરતાં જ ખૂવૃક્ષ *૮ ચેાજન ઉંચું થયું, અને બે ખાજુની એ તીચ્છી શાખાઓના ૩૦ ગાઉમાં મધ્ય-
* એ ૮ યેાજન ઉંચાઈ ભૂમિપરથી ગણાય છે, અને મૂળ તથા કંદ સહિત ઉંચાઈ ગણીએ તા જંબૂવૃક્ષની ઉંચાઈ સાધિક ૮ યેાજન ગણવી.