________________
શ્રી લઘુત્રસમાસ વિસ્તાર્થ સહિત
જાણવું. તથા એજ પહેલા વનમાં ૫૦ એજન દર ચાર વિદિશિમાં ચાર પ્રાસાદ છે, તે દરેક પ્રાસાદની ચાર દિશાએ ચાર વાપિકા હોવાથી ચાર પ્રાસાદે ૧૬ વાપિકાવાળા છે. એ પ્રાસાદેનું સર્વસ્વરૂપ જંબૂવૃક્ષની ત્રણ શાખાઓના ત્રણ પ્રાસાદે સરખું જાણવું અર્થાત એ ચારે પ્રાસાદમાં અનાદત દેવની આસ્થાન સભા હોવાથી સપરિવાર એકેક સિંહાસન છે. દરેક વાવડી ગાગાઉ પહેલી જ ગાઉ લાંબી, ૫૦૦ ધનુષ ઉંડી તેણે સહિત ચારદ્વારવાળી તથા એક વન અને એક વેદિકાવડે વીટાયેલી છે. એ પ્રમાણે ૧૦ જન વિસ્તારવાળા પહોળા વનમાં ચાર દિશાએ ચાર ભવન વિદિશાઓમાં ૪ પ્રાસાદ કહ્યા, તે ઉપરાન્ત એ આઠના આઠ અંતરામાં એકેક ભૂમિકૂટ છે, તે આગળની ગાથામાં કહેવાશે, જે ૧૪૪ છે. * અવતરણ–તે પહેલા વનમાં ભવને અને પ્રાસાદના આંતરામાં આઠ જિનકૂટ છે, તે તથા એવા પ્રકારનું બીજું શાલ્મલિવૃક્ષ પણ છે તે આ ગાથામાં કહેવાય છે. : .. ताणतरेसु अडजिण-कूडा तह सुरकुराइ अवरद्धे । राययपीढे सामलि-रुक्खो एमेव गरुलस्स ॥१४५॥
શબ્દાર્થ– શાળતો તેભવનપ્રાસાદના આંતરામ રાયદે-રજતપીઠ ઉપર મીનળ-આઠજિનકૂટ (ભૂમિ ઉપર) સામટિ-શાત્મલિવૃક્ષ સુઝુરા-દેવકરૂક્ષેત્રમાં
મેવ-એવાજ પ્રકારનું ભવર૯-પશ્ચિમઅને વિષે
TR-ગરૂડદેવનું - Tયા–તે ભવનપ્રાસાદના આઠ આંતરામાં આઠ જિનકૂટ છે. તથા દેવકુરૂક્ષેત્રના પશ્ચિમમાર્ધમાં પણ રૂપાના પીડઉપર જંબૂવૃક્ષ સરખું જ શોભેલિવૃક્ષ છે તે ગરૂડદેવનું છે. જે ૧૪૫ છે
Fર્વત –એજ પહેલાવનમાં ચારભવન અને ચારપ્રાસાદ એ આઠના આઠ આંતરામાં એટલે એકભવન અને એક પ્રાસાદ એ બેની બરાબર મધ્યભાગે એકેક 'ભૂમિટ સરખે પર્વત હોવાથી આઠ ભૂમિકૂટ પર્વત છે, તે દરેક ઉપર એકેક શાશ્વત ગિનમવન હોવાથી એ આઠ ભૂમિટને અહિં જિનકૂટ કહ્યાં છે. વળી એ દરેક જિનકૂટ જાત્યરૂપ, સુવર્ણનાં કંઈક શ્વેતવણે છે, મૂળમાં ૮ એજન, મધ્યમાં ૬ જન અને ઉપર ૪ એજન વૃત્તવિખંભ (વિસ્તાર) છે. ૮ જન ઉંચું છે, ઊર્ધ્વપુચ્છના આકારે અનુક્રમે હીન હીન વિસ્તારવાળું છે. ૨ જન ભૂમિમાં ઉંડું છે. એ દરેકઉપરનું જિનભવન પણ જંબૂવૃક્ષની વિડિમાશાખાના જિનભવનસરખું સર્વરીતે છે.
૧૨ ભૂમિટામાં ૮ જંબૂટ તથા ૮ શાભૂમિટ ગણાય છે તે