________________
શ્રી લલ્લું ક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત
જ ઉત્પન્ન થાય છે, અને તેવાં ફળા ખાવાથી યુગલિકાને પાન ( પીવાના ) આહારની ગરજ સરે છે. જેથી અહિ'ની કૃત્રિમ પાન વિધિથી જે તૃપ્તિ અને આહ્લાદ થાય છે, તેથી અનેકગુણી તૃપ્તિ ને આહ્વાદ એ સ્વાભાવિક મળે છે.
182
૨મતા [ મુળ ] જ્વવૃક્ષ—મૃત–ભરવુ' પૂરવું ઇત્યાદિ ક્રિયામાં શ–કારણરૂપ કલ્પવૃક્ષ્ા તે માંગ કલ્પવૃક્ષા અથવા ભૂંગાંગ કલ્પવૃક્ષ. આ વૃક્ષાથી યુગલિકાને ઘટકળશ-પાત્રી-ઝારી ઇત્યાદિ અનેક પ્રકારનાં વાસણાની પ્રાપ્તિ થાય છે, અને તે પણ સુવર્ણાદિનાં અનેલાં હોય તેવાં અતિ કારીગરીવાળાં નકસીવાળાં જૂદા જૂદા આકારનાં અને દેખાવમાં અતિ સુંદર હોય છે. અર્થાત્ એ કલ્પવૃક્ષાનાં ફળપત્ર આદિ એવા સ્વાભાવિક આકારવાળાં બનેલાં છે. જો કે અહિંની માફક યુગલિકાને અનાજ પાણી વિગેરે ભરી રાખવાનુ નથી તેથી વાસણેાની ગરજ નથી, તે પણ કાઈ વખત કારણસર કઈ અપપ્રચાજન હાય તે! આ વૃક્ષથી વાસણની ગરજ સરે છે.
રૂ ત્રુટિતાંગ જ્વ‰ા—તુટિત એટલે વાજિંત્રવિધિ, તેનું અન-કારણરૂપ કલ્પવૃક્ષ તે તુટિતાંગ કલ્પવૃક્ષ. આ વૃક્ષનાં ફળાદિ સ્વભાવથી જ વાજીંત્રાની ગરજ સારે છે, અર્થાત્ વાંસળી–વીણા-મૃદ'ગ-મુરજ ઇત્યાદિ અનેક વાજીંત્ર આકારવાળાં ફળ સ્વભાવથી જ પરિણામ પામેલાં છે.
૪ જ્યોતિરંગ વવૃક્ષ—જ્યાતિષ-સૂર્ય સરખી પ્રભાનુ' અંગ-કારણરૂપ વૃક્ષે તે ચૈાતિરંગ કલ્પવૃક્ષ, આ વૃક્ષના ક્ળાના પ્રકાશ સૂર્ય સરખા હોય છે, પરન્તુ સૂ સરખા ઉગ્ર નહિ. અનેક જ્યાતિવૃક્ષેાહાવાથી એકની પ્રભા ખીજામાં અને ખીજાની તેમાં સંક્રાન્ત થયેલી હાય છે, જેથી દ્વીપના બહાર રહેલા સ્થિર ચૈાતિષી સરખાં સ્થિર અને પરસ્પરાક્રાન્ત પ્રકાશવાળાં છે. આકાશી સૂર્ય ઉગેલેા હાય તે વખતે દિવસે એ વૃક્ષાની સાકતા નથી, પરન્તુ રાત્રે તે એ વૃક્ષેા એવાં પ્રકાશે છે કે જાણે દિવસ હાય એમ જણાય છે. જેથી રાત્રે પણ પ્રકાશસ્થાનમાં યુગલિકાને ગમનાગમન વ્યવહાર સુગમતાથી થઈ શકે છે.
* ટીપાં સ્પવૃક્ષ—દીપ એટલે દીવા સરખુ' તેજ આપવામાં અંગ-કારણભૂત એવાં વૃક્ષા તે વાં વૃક્ષા કહેવાય. આ વૃક્ષનાં ફળ આદિ સર્વોત્તમ દીવા સરખા તેજવાળાં છે, જેથી ઘરમાં દીવા પ્રકાશ કરે છે, તેમ તે દીપવૃક્ષ ત્યાંના અંધકાર સ્થાનેમાં રાત્રે પ્રકાશે છે. [ જ્યાં જ્યાતિરંગ ન હેાય ત્યાં એ દીપાંગ વૃક્ષથી પણુ પ્રકાશ થાય છે.] જેથી યુગલિકક્ષેત્રોમાં કંઈ સ્થાને જ્યેાતિરંગથી સૂર્ય`સરખા તીવ્ર પ્રકાશ હાય છે, અને કઈ સ્થાને દીપાંગવૃક્ષથી દ્વીપ સરખા પ્રકાશ પણ હાય છે.
૬વિત્રાંશ પવૃક્ષ—ચિત્ર એટલે વિચિત્ર પ્રકારની પુષ્પમાળાઓ, તેની પ્રાપ્તિમાં અંગ એટલે કારણરૂપ એવાં વૃક્ષેા તે ચિત્રાંગ કલ્પવૃક્ષ. આ વૃક્ષેાનાં ફળાદિ તથા