________________
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરથ સહિત
શબ્દાર્થ – –વળી આ
વળવીત –પચીસ પેજના વિસ્તારવાળી સમાગુનાસરખા અને આઠગુણા | સુપુળ ગાથાના-વિસ્તારથી) દ્વિગુણ લાંબી
જાથાર્થ –કુલગિરિ ઉપરનાં ચૈત્યોથી આ ચિત્યો સરખા પ્રમાણવાળાં છે. અને ત્યાંના પ્રાસાદથી આ પ્રાસાદે આઠગુણા પ્રમાણુવાળા છે, તથા આ વાપિકાએ પચીસજન વિસ્તારવાળી અને તેથી બમણી એટલે પચાસ યોજન લાંબી છે ! ૧૧૬ છે
વિસ્તરાર્થ –છ વર્ષધર પર્વત ઉપર પૂર્વદિશામાં સમુદ્ર પાસે આવેલા સિદ્ધાયતન કુટ ઉપર જે શાશ્વતજિનભવને ૫૦ યોજન દીર્ઘ ૨૫ યોજન વિસ્તૃત અને ૩૬ યોજને ઉંચાં છે. તેનાં સરખાં જ આ ચિત્યે પણ એટલા જ સમાન પ્રમાણવાળાં લંબચોરસ આકારનાં છે, તથા તે છ વર્ષધરો ઉપર આવેલા શેષ ફૂટ (શિખરો) ઉપર જે. કટાધિપતિદેવના પ્રાસાદે છે, તે પ્રાસાદથી આઠગુણું પ્રમાણુવાળા આ વનમાંના પ્રાસાદે છે, તે આ પ્રમાણે—
કુલગિરિપ્રાસાદ ૧૨૫ ગાઉ સમચોરસવિસ્તારવાળા અને બમણા એટલે ૨૫૦ ગાઉ ઉંચા છે, તેથી તેને આડે ગુણતાં પંડકવનના ઈન્દ્રપ્રસાદે ૧૦૦૦ ગાઉ એટલે ૨૫૦ યોજન સમચોરસ વિસ્તારવાળા છે, અને પ૦૦ યોજન ઊંચા છે.
તથા પ્રાસાદની ચારે દિશાની ૧૬ વાપિકાઓ દરેક ૨૫ યોજન પહોળી અને ૫૦ એજન લાંબી છે. જેથી લંબચોરસ આકારવાળી છે કે ૧૧૬ છે
માતા :- મેરૂપર્વતના પંડકવનમાં શ્રીજિનેન્દ્રોના જન્માભિષેક કરવા ગ્ય ચાર શિલાઓ છે, તે શિલાઓનું સ્વરૂપ (ત્રણ ગાથામાં) કહેવાય છે.
શબ્દાર્થ:जिणहरबहिदिसिजोअण-पणसयदीहद्धपिहुल चउउच्चा ।
अद्धससिसमा चउरो, सियकणयसिला सवेईआ ॥११७॥ . જિળ-જિન ભવનથી
|| અવસિસના- અર્ધ ચંદ્રસરખી વહરિસિં–બહારની દિશાએ
સિરાસિ–વેત કનકની (અર્જુન aધ પિત્રું–તેથી અર્ધ વિસ્તારવાળી
સુવર્ણની) શિલાઓ જાથાર્થ –જિન ભવનથી બહારની દિશામાં પાંચસો યોજન દઈ, તેથી અર્ધા વિસ્તારવાળી, ચાર જન ઉંચી, અને અર્ધચંદ્રસરખા આકારવાળી તસુવર્ણની ચાર શિલાઓ વેદિકા સહિત છે [વેદિકા અને વન સહિત છે.] ૫ ૧૧૭ છે
૧ વર્ષધર અથવા કુલગિરિ એ બે એકાઈવાચક શબ્દ છે, ૨ એ ચેત્યો પ્રાસાદ તથા વાપિકાઓ સર્વે રત્નમય અને શાશ્વતીજ છે, વાપિકા ૧૦ એજન ઉંડી છે.