________________
એરૂપવ ત વસ્તુ નાધિકારા
पण्णासजोअणेहिं, चूलाओ चउदिसासु जिणभवणा । सविदिसिसकीसाण, च वाविजुआ य पासाया ॥ ११५ ॥
ચેાજન દૂર
વળાસુંનોમરૢિ -પચાસ ચૂટામો-ચૂલિકાથી કવિવિરતિ-પાત પાતાની વિર્દિશિમાં
શબ્દા —
૧૭૭
સવાનું શકેન્દ્રના અને ઈશાનેન્દ્રના વાવિનુઆ-વાપિકાએ ચુકત વાસાંયા-પ્રાસાદો
ગાથાર્થ :-ચૂલિકાથી પચાસ ગૈાજન દૂર ચાર દિશામાં ચાર જનભવના છે, અને રાત પોતાની વિદિશિમાં રહેલા શઈન્દ્રના અને ઈશાનેન્દ્રના ચાર ચાર વાપિકાએ યુક્ત ચાર પ્રાસાદ ( વિદેિશિમાં ) છે ॥ ૧૧૫ ॥
વિસરાય :—ચૂલિકાથી પૂદેશામાં ૫૦ ચેાજત દૂર એક જિનભવન છે, તેવી રીતે ખીજી ત્રણ દિશામાં પણ ૫૦-૫૦ ચાજન દૂર જિનભવત છે, તથા ચાર વિદિશાઓમાં ચાર પ્રાસાદ છે તે પણ ચૂલિકાથી ૫૦ ચૈાજન દૂર છે. ત્યાં અતિકાણુ અને નૈઋત્ય કાણુના એ પ્રાસાદ દક્ષિણ દિશા તરફના હેાવાથી દક્ષિણદિશિના અધિપતિ સૌથમ ઈન્દ્રના છે, અને વાયવ્યકેાણ તથા ઈશાનકાણુના એ પ્રાસાદા ઉત્તરદેિશ તરફ હોવાથી ઇશ્વરઢિશિના અધિપતિ ઈશાતઈન્દ્રના છે એ ચૈત્યા અને પ્રાસાદેનું લખાઈ આદિ પ્રમાણ અનન્તર (૧૧૬ મી) ગાથામાં કહેવાશે.
વળી એ દેવ પ્રાસાદો દરેક ચારદિશાએ ચારવાપિકાઓ સહિત છે, અર્થાત્ અગ્નિકાણના પ્રાસાદની ચારિદશાએ ચાર વાવડી અને વચ્ચે પ્રાસાદ. આવી રીતે એ ચારે પ્રાસાદ છે. વાવડીઓનું પ્રમાણ પણુ અનંતર ગાથામાં કહેવાશે. એ પ્રમાણે પ'ડકવનમાં ચાર શાશ્વતજિનભવના ચાર ઇન્દ્રપ્રાસાદ અને ૧૬ વાપિકાએ છે. વાપિકાઆનાં નામો જો કે શાસ્ત્રમાં કહ્યાં છે, પરન્તુ તે નામાનું. અહિં કોઈ વિશિષ્ટપ્રયોજન ન હાવાથી કહ્યાં નથી, માટે જીજ્ઞાસુએ અન્યગ્ર થાથી તે નામે જાણવાં ॥ ૧૧૫ ॥
=
અવતરળ :—પૂર્વ ગાથામાં કહેલા પડકવનમાંના ચૈત્યો અને પ્રાસાદનું પ્રમાણ કહેવાય છે.
कुलगिरिवहराणं, पासायाणं चिमे समदुगुणा ।
पर्णवी संरुददुर्गुणा-यामा उ इमा उ वॉवीओ ॥ ११६ ॥
૧ જનજન્માદિ પ્રસ ંગે મેરૂપર્યંત ઉપર આવેલા સૌધ ઈન્દ્રને ઈચ્છા થાય તે। આરામ કરવા માટે એ પ્રાસાદ ઉપયાગી છે, તેવી રીતે ઈશાનેન્દ્રને પોતાના બે પ્રાસાદ પણ ઉપયાગી છે,