________________
થા લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત
| સાતક્ષેત્રમાં એક સરખો કાળો સેવક અને ઉત્તરવું-એ બે ક્ષેત્રમાં સદાકાળ અવસર્પિણીના પહેલાઆરા સરખે ઉકળે છે.
હરિવર્ષ-રસ્થમાં-એ બે ક્ષેત્રમાં સદાકાળ અવસર્પિણીના બીજાઆરા સરખે ૨કાળ છે. હૈમવત્ત-દૈવવત- એ બે ક્ષેત્રમાં સદાકાળ અવસર્પિણીના ત્રીજાઆરા સરખે કાળ છે. મહિમા–સદાકાળ અવસર્પિણીના ચેથાઆરાસરકાળ છે.
એ પ્રમાણે એક સરખા કાળવાળા ક્ષેત્રમાં ભૂમિસ્વરૂપે-મનુષ્યસ્વરૂપ-આય સંઘથણ-સંસ્થાન-ગતિ આદિ તે તે આરાના પ્રારંભકાળ પ્રમાણે ઉત્કૃષ્ટભાવે જાણવાં ૧૦૮
અવતરણ:-હવે આ બે ગાથામાં ચાર યુવૈતત્વનું સ્વરૂપ કહેવાય છે– हेमक्एरण्णवए, हरिखासे रम्मए अ रयणमया । सद्दावइ वियडाबइ, गंधावइ मालवंतक्खा ॥१०९॥ चउ वट्टविअड़ा साइ-अरुण पउमप्पभास सुरवासा । मूलुवरि पिहुत्ते तह, उच्चते जोयणसहस्सं ॥११०॥
શબ્દાર્થ – કાવેરૂ-શબ્દાપાતી
વધાવ-ગંધાપાતી વિયવ-વિકટાપાતી
માદેવંત સવ-માલ્યવંત નામના
૧ અર્થાત બે કુરૂમાં સુષમા નામને પહેલા આરે છે, તેથી ત્યાંના યુગલીક મનુષ્યનું અને તિનું આયુષ્ય ૩ પલ્યોપમ છે, મનુષ્યનું ૩ ગાઉનું શરીર છે, ૪૯ દિવસ અપત્યપાલના છે, ત્રણ દિવસને અન્તરે આહાર છે, ૨૫૬ પૃષકરંડક (પાંસળીઓ) છે, અને તિર્યચપંચેન્દ્રિયના આહારનું એતર બે દિવસનું છે.
૨ અર્થાત-હરિવર્ષમ્યમાં બંને યુગલિકાનું ૨ પલ્યોપમઆયુષ્ય, અને મનુષ્યનું બે ગાઉનું શરીર છે. મનુષ્યમાં ૬૪ દિવસ અપત્યપાલને અને બે દિવસને અન્તરે આહાર છે. ૧૨૮ પૃષ્ઠકરંડક છે.
૩ અર્થાત-હેમવંત હિરણ્યવંતમાં યુગલિકાનું ૧ પપમ આયુષ્ય, એક ગાઉનું શરીર, ૭૯ દિવસ (મનુષ્યમાં) અપત્યપાલના, એક દિવસને અતરે આહાર, અને ૬૪ પૃષ્ઠકરંડક છે.
તથા એ છએ ક્ષેત્રમાં યુગલિકોને પહેલું સંધયણ પહેલું સંસ્થાન છે, મરીને અવશ્ય ઈશાન સુધીના દેવોમાં પોતાના આયુષ્યથી સમાને હીન આયુષ્યવાળામાં ઉત્પન્ન થાય છે.
૪ અર્થાત-મહાવિદેહમાં મનુષ્ય સદાકાળ ઉત્કૃષ્ટથી પૂર્વકૅડવર્ષના આયુષ્યવાળા, ૫૦૦ ધનુષના શરીરવાળા વર્ષો સુધી અપત્યપાલના, આહારના અન્તર રહિત, અને અનિયત પૃષ્ઠકરંડકવાળા, એ સંઘયણ અને છ સંસ્થાનવાળા, તથા મરણ પામીને પાંચે ગતિમાં ઉત્પન્ન થાય છે.