________________
વષધર પવત તથા સાત સહક્ષેત્રોનું વન
વંત ક્ષેત્ર, એ બે ક્ષેત્ર પણ પ્રમાણદિવડે પરસ્પર તુલ્ય છે, તથા દક્ષિણતરદ્દ ત્રીજ હરિવર્ણ ક્ષેત્ર અને ઉત્તરતરફ ત્રીજુ રમ્યફ ક્ષેત્ર, એ બે પરસ્પર તુલ્ય છે, અને એ. સર્વ ક્ષેત્રોની વચ્ચે અથવા જંબૂઢીપના અતિ મધ્યભાગે મહાવિદેહ નામનું ક્ષેત્ર છે, એ પ્રમાણે સાત ક્ષેત્ર બહારથી એટલે સમુદ્રતરફથી જંબુદ્વીપની અંદર પ્રવેશ કરતાં કરતાં ગણવાં. જેથી દક્ષિણસમુદ્રપાસેના ભરતક્ષેત્રથી ઉત્તરસમુદ્રપાસેના અરાવત ક્ષેત્ર સુધી ક્ષેત્ર અને પર્વતને અનુક્રમે ગણીએ તે ભરતક્ષેત્ર-લઘુહિમવાત્ પર્વત, હિમવંત ક્ષેત્ર -સહાહિમવંત પર્વત, હરિવર્ષ ક્ષેત્ર-નિષધ પર્વત, મહાવિદેહ ક્ષેત્ર-નીલવંત પર્વત, રમ્યફ ક્ષેત્ર-રૂકિસ પર્વત, હિરણ્યવંત ક્ષેત્ર-શિખરી પર્વત રાવત ક્ષેત્ર. એ અનુક્રમે ઉત્તર ઉત્તર દિશામાં જાણવા.
ઉત્તર.
Pridle Batteja + Phlake ang bh hoppe Por 13)
છે. દષ્ટ Ekha Dibh legje
' હે рън РЪын મહા વિદેહ વધ ક્ષેત્ર,
નિષધ પર્વત
સકે
પશ્ચિમ
૬૪
_મહા હિમવત પર્વત હિમવત ક્ષેત્ર છે. - 9 હિમવંત પર્વત વૈતાઢ્ય પર્વત ઉત્તર ભારત ૧
બિક ભરત
દક્ષિણ. આ ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે સાત મહાક્ષેત્રો અને વચ્ચે આવેલા છ કુલગિરિઓને અનુકમ જાણ, એ ૧૩ વિભાગમાં જંબુદ્વિીપના ૧ લાખોજન સમાપ્ત થયા છે, સર્વે ક્ષેત્રોની તથા કુલગિરિઓની લંબાઈ પૂર્વ પશ્ચિમ છે અને પહેળાઈ ઉત્તર દક્ષિણ છે. વળી એ સાતે મહાક્ષેત્રો તે તે અધિપતિ દેવોને નામે નામવાળાં છે, અથવા શાશ્વત નામવાળાં છે, કેઈ ક્ષેત્રના નામની સાર્થક્તામાં કંઈક વિશેષ છે તે અન્ય ગ્રંથેથી જાણવું. ચિત્રમાં એક સ્થાપ્યા છે તે ખંડની સંખ્યા છે, જેમ મહાવિદેહ ૬૪ ખંડ પ્રમાણ છે, સર્વ મળી જંબુદ્વીપ ૧૯૦ ખંડ પ્રમાણને છે, અહિં ખંડ એટલે ભરત અથવા અરાવત ક્ષેત્ર જેટલો ભાગ. | ૨૩ છે