________________
ગ’ગા પ્રમુખ નદીઓનું વસ્તુ ન
ગાથાર્થ:—એ સરેાવરમાં અનુક્રમે પૂર્વ દિશા સન્મુખ પશ્ચિમ દિશા સન્મુખ અને મેરૂપ ત સન્મુખ એમ ત્રણ ત્રણ દ્વાર છે. અને તે દ્વાર પેાતાની દિશમાં રહેલા દ્રહના પ્રમાણથી એંસીમા ભાગના પ્રમાણવાળું ( = વિસ્તૃત ) છે, તેારણ સહિત છે, અને દરેકમાંથી એકેક મહાનદી નિકળી છે, એવાં એ ત્રણ દ્વાર છે. !! ૪૬ ૫
૧
વિસ્તરાર્થઃ—બહારના એ દ્રહેામાં ત્રણ ત્રણ દ્વાર છે. ત્યાં પદ્મદ્રહમાં પૂર્વ દિશાએ તારણ સહિત (દ્વાર આગળના કમાનભાગ તે સહિત) જે દ્વાર છે તે ! (સવા છ ) ચેાજન પહેાળું છે, કારણકે પૂદિશા તરફ દ્રહનું પ્રમાણ ૫૦૦ ચેાજત છે, અને પાંચસેાને એ સીમા ભાગ સવા છ ચેાજત છે, માટે એ ૬ા ચેાજત વિસ્તારવાળા પૂર્વ દ્વારમાંથી ગંગાની નામની મહાનદી ૬ા ચેાજતના પટ–પ્રવાહથી નિકળી છે. પશ્ચિમ દિશામાં દ્રહનુ પ્રમાણ પાંચસેા ચેાજન હેાવાથી તેના એંસીમા ભાગે ૬ા ચેાજન વિસ્તારવાળા દ્વારમાંથી સિંધૂ ના નામની મહાનદી પણ એટલાજ પ્રવાહ-પટવાળી નિકળી છે, તથા ઉત્તર દિશામાં દ્રહનુ પ્રમાણ ૧૦૦૦ ચેાજત હે!વાથી તેના એ'સીમા ભાગે સાડાબાર -ચેાજન વિસ્તારવાળુ.ઉત્તરદિશિનું દ્વાર છે, તેમાંથી રહિતાંશ ની ૧૨૫ ચેાજનના પ્રવાહવાળી નિકળી છે. એ પ્રમાણે પદ્મદ્રહનાં ત્રણ દ્વારમાંથી ત્રણ નદીઓ ત્રણ દિશાએ નિકળી, તેમાં ગંગા અને સિ ંધૂ નદી પર્વત ઉપર કેટલાક ચેાજન સુધી વહીને ભરતક્ષેત્ર તરફ વળી, અને રાહિતાંશા નદી પર્વત ઉપર સીધી વહીને હિમવ’તક્ષેત્રમાં પડે છે. એ ત્રણે દ્વારા એકેક તારણ સહિત છે, તેારણ એટલે નદીના પ્રવાહ ઉપર દેખાતા કમાન આકારવાળા અને કમારિવનાના દ્વારભાગ સરખા દેખાવ જાણવા.
તથા અરાવતક્ષેત્રના પુંડરીકદ્રહને પૂર્વ પશ્ચિમ વિસ્તાર પાંચસે ચેાજન હેાવાથી તેના એસીમા ભાગે ૬ા ચેાજન જેટલાં વિસ્તારવાળાં બે દ્વારમાંથી રક્ત અને રસ્તવતી નામની મહાનદી દા યાજત પ્રવાહથી નીકળી કઈક ચાજન પર્યંત ઉપર વહી અરાવત ક્ષેત્ર તરફ વળે છે, અને દક્ષિણદિશા તરફ ૧૦૦૦ ચેાજન દ્રહપ્રમાણ હેાવાથી તેના
એ સીમા ભાગે ૧૨૫ ચેાજન વિસ્તારવાળા દ્વારમાંથી ૧રા ચેાજન પ્રવાહ વિસ્તારવાળી સુવર્ણા નદી નામની મહાનદી નિકળી સીધી પવત ઉપર વહી હિરણ્યવત ક્ષેત્રમાં પડે છે. એ પ્રમાણે શિખરી પર્યંત ઉપરના પુંડરીકદ્રહનાં ત્રણ દ્વાર પણ તેારણ સહિત અને નદીના નીકળતા પ્રવાહવાળાં છે. ૫ ૪૬ ॥
અવતરણ.... -પૂર્વોક્ત છ મહાદ્રહો પૈકી એ મહાદ્રહાના દ્વારાનુ વર્ણન કરીને શેષ ચાર મહાદ્રહામાંથી નદીએને નીકળવાના દ્વારાનું વર્ણન આ ગાથામાં કહેવાય છે
जामुत्तरदारदुगं. सेसेसु दहेसु ताण मेरुमुहा ॥ सदिसिहासियभागा, तयद्धमाणा य बाहिरिया ॥ ४७ ॥