________________
જબધપાત્તગત નદી વણાધિકાર
| ૫૬૦૦૦
૨૨૪૦૦૦
૫૩૨૦૦૦
૧૦૬૪૦૦૦
[ હરિકાન્તા-હરિસલિલા | નરકાન્તા-નારિકાન્તા ૪ સીતા-સીતાદા ૭૮ ૧૭ ગંગા-૧૭ સિંધુ
૧૭ ૨ક્તા-૧૭ ૨ક્તવતી - ૧૦ રોહિતાંશા વિગેરે ૧૨ અન્તર્નાદી
૭૮
૧૪૫૬૦૯૦ સર્વનદી છે જબુદ્વીપમાં નદીઓની ભિન્ન ભિન્ન ગણવી આ ગાથામાં કહ્યા પ્રમાણે જંબૂદ્વીપની સર્વ નદીઓ ૧૪૫૬૦૯૦ છે, તે ૯૦ મહાનદીઓને જૂદી ગણવાથી છે.
પુનઃ ઘણા ગ્રંથમાં ૯૦ મહાનદીઓને જૂદી ન ગણુને ૧૪પ૬૦૦૦ નદીએજ કહી છે, એમાં ૬૮ મહાનદીઓને તે કદાચ પરિવારાન્તર્ગત ગણી શકાય, પરંતુ ૧૨ અન્તર્નાદીઓને જૂદી કેમ ન ગણવી તે શ્રીબહુશ્રુતગમ્ય છે.
વળી જેઓ ગ્રાહવતી આદિ અન્તનદીઓને જૂદ પરિવાર ૨૮૦૦૦-૨૮૦૦૦ ને ગણે છે, તેઓના અભિપ્રાય પ્રમાણે ૩૩૬૦૦૦ નદીઓ અધિક ગણવાથી [૧૪૫૬૦૦૦ + ૩૩૬૦૦૦ =] ૧૭૯૨૦૦૦ (સત્તરલાખ બાણુ હજાર) નદીઓ ગણાય છે. કહ્યું છે કે
सुत्ते चउदसलरका, छप्पन्नसहस्स जंबुदीवंमि ।
हुँति उ सतरसलरका, बाणवइसहस्स मेलविया ॥१॥ આ સંબંધમાં કેટલાક તર્કવિતર્કો શ્રીક્ષેત્ર પ્રકાશઆદિગ્રંથેથી જાણવા ૬૪
છે કુંડાદિકનું સમાન પ્રમાણ એ ૯૦ મહાનદીઓના જે ૯૦ કુંડ અને દ્વીપ છે તેની લંબાઈ પહોળાઈ તે નદીઓને અનુસાર દ્વિગુણ દ્વિગુણ છે, પરંતુ કુંડની ઉંડાઈ સર્વની ૧૦ જન છે, દ્વીપની ઉંચાઈ સર્વત્ર ૨ ગાઉજ છે, અને નદીદેવીનું ભવન પણ સર્વત્ર ગંગાદેવીના પૂર્વે કહેલા ભવન સરખું સમાન જ છે. તથા વેદિકા અને વનનું પ્રમાણ પણ સર્વત્ર તુલ્ય છે. એ ૬૪ છે