________________
શ્રી લઘુ ક્ષેત્રમાસ વિસ્તાર સહિત
વિજયમાં જયાં એ બે મહાનદીએના ધોધ જે એ એ પ્રપાતકુંડામાં પડે છે તે બે એ પ્રપાતકુંડના અંતરાલમાં-આંતામાં છે. ગાથામાં એ ૬૮ પ્રપાતક અને લઘુકુંડ કર છે તેનું કારણ કે શેષ રાહિલાપ્રપાત આદિ ૨૨ કુંડની અપેક્ષાએ એ કુંડા સહુથી પહાના છે. તેનું પ્રમાણ પૂર્વે ૫૩-૫૪ મી ગાથામાં કહેવાઈ ગયું છે ત્યાંથી જાણ્યું. વળી એ ઋષભકૂટ જ ખૂનદ સુવર્ણ ના હાવાથી કંઈક રક્તવણુના છે, અને એ ૩૪ ભૂમિકૂટો ઉપર બૈતાઢયકૂટ ઉપરના પ્રાસાદ સરખા પ્રાસાદ છે એટલેના ગાઉ દીઘ ના ગાઉ વિસ્તૃત અને એક ગાઉ ઉંચા સમચારસ પ્રાસાદો છે, તે દરેકના અધિપતિ ઋષભ નામના ન્યન્તરદેવ એક પત્યેાપમના આયુષ્યવાળા છે, અને તેની રાજધાનીએ ખીજા જબુદ્વીપમાં પોતપાત્તાની દિશિમાં ૧૨૦૦૦ યેાજન વિસ્તારવાળી છે.
*1*
# ઋષભકૂટ ઉપર ચક્રવર્તિનાં નામ રા
દરેક ચક્રવતી લઘુહિમવતાદ્વિપ તના અધિપતિ દેવને દિગ્વિજય કર્યાં બાદ અમતપનું પારણું કરી ઋષભકૂટ પાસે આવી પોતાના રથતા અગ્રભાગ વડે ૠષભકૂટને ત્રણવાર સ્પર્શે, ત્યારબાદ પ્રતાના કાકિણી નામના રત્ન વડે ઋષભકૂટના પૂર્વ ભાગમાં પ તને લાગેલી મહાશિલા ઉપર પોતાનું નામ લખે છે, કે હુ અમુક નામના ચક્રવતી, છએ ખંડ જીત્યા છે, હવે મારે કેાઈ શત્રુ નથી તથા અવસર્પિણી કે ઉત્સર્પિણી જે કાળ હોય તે અને કેટલામા ચક્રવતી તે પણ લખે. ત્યાર બાદ પેાતાના રથને પાછા વાળી જ્યાં છાવણી નાખેલી હાય ત્યાં આવે.
૫ ઋષભકૂટના મધ્યવિસ્તારનુ' કરણ ઘ
મૂળમાં ૧૨ યાજન અને ઉપર ૪ ચેાજન પહેાળા હોવાથી ૧૨માંથી ૪ જતાં ૮ રહે તેને ૮ ચેાજનની ઉંચાઈ વડે ભાગતાં દર ચૈાજનાર્દિકે એક ચેાજનાદિની હાનિવૃદ્ધિ થાય, જેથી નીચેથી ૪ ચેાજન ઉપર ચઢી મધ્ય ભાગે આવીએ ત્યાં ૪ ચેાજન ઘટવાથી ૧૨થી ૪ જતાં ૮ ચેાજન મધ્ય વિસ્તાર આવે. એ રીતે શિખરથી ઉતરતાં ૪માં ૪ ચેાજન વધારતાં પણ ૮ ચેાજન મધ્ય વિસ્તાર આવે.
આ ૠષભકૂટ પણ ઉંચા કરેલા ગાયના પુચ્છ સરખા અનુક્રમે હીન હીન આકારવાળા છે. અને ગાળ આકારના છે.
૫ સર્વાંટ-પપ #
અહિં સુધીમાં સÖફૂટ ગણીએ તો પૂર્વ કહ્યા પ્રમાણે ૪૬૭ ગિરિકૂટ અને ૫૮ ભૂમિકૂટ મળી પ૨૫ ફૂટ થયા. અહિં ભૂમિકૂટ એ પ°તા હોવા છતાં પૂર શબ્દથી ખેલાય છે તે પૂર્વાચાર્યાંની તથા પ્રકારની વિવક્ષાથીજ, અન્યથા એ પ°તા છે. ૫ ૭પ, અવતરળ :—પૂર્વ કહેલાં જ ખૂદ્રીપવતી સવ ફૂટનું સંખ્યા પ્રમાણ કહેવાય છે.