________________
ચૂંટલણુ નાધિકાર
ઉપર દ્રદેવીના ભવનસરખાં એટલે ૧ ગાઉ દીઘ ના ગાઉ વિસ્તૃત અને ૧૪૪૦ ધનુષ ઉંચાં શાશ્વત જિનભવનેા છે, અને પશ્ચિમ સિવાયની ત્રણ દિશિનાં ત્રણ દ્વાર પણ. દ્રદેવીના ભવનના દ્વાર સરખાં હાવાથી ૫૦૦ ધનુષ ઉંચાં ૨૫૦ ધનુષુ પહેાળાં અને ૨૫૦ ધનુષ પ્રવેશવાળાં એ ત્રણે દ્વાર છે. તેમાં પ્રતિમાદિક સર્વીસ્વરૂપ પૂવે કહેલા જિનભવનના સ્વરૂપ પ્રમાણે [ ૬૮મી ગાથાના વિસ્તરામાં કહ્યા પ્રમાણે] જાણવું,
॥ તરૂટના મધ્યવિસ્તાર ॥
૧૧૫
મૂળમાં ૧૨ ચેાજન હેાવાથી શિખરના ૪ ચૈાજન બાદ કરતાં ૮ ચેાજન આવ્યા તેને ઉંચાઈના ૮ યેાજત વડે ભાગતાં દર ચૈાજનાદિકે એક ચેાજનાદિકની હાનિ વૃદ્ધિ આવી, માટે ભૂમિથી ઉપર ચાર ચાજન ચઢી મધ્યભાગે આવીએ ત્યાં ચાર ચેાજન ઘટવાથી ૮ યેાજન જેટલા મધ્યવિસ્તાર આવે, તેમ જ ઉપરથી નીચે ઉતરતાં ચાર ચાજન ઉમેરીએ તાપણુ ૮ ચૈાજનના મધ્યવિસ્તાર આવે, એ પ્રમાણે ચઢતાં ઉતરતાં હાનિવૃદ્ધિ જાણવી.
તથા મતાન્તર પ્રમાણે મૂળમાં ૮ યાજન અને ઉપર ૪ ચેાજન વિસ્તારવાળા ગણીએ તે મધ્યવિસ્તાર એ રીતે જ દ્યેાજન આવે છે. ૫ ૭૪ ૫ અવતરળ:—હવે આ ગાથામાં ૩૪ ઋષભકૂટરૂપ ભૂમિકૂટ કહે છે—
तेसि समासह कूडा, चउतीसं चुल्लकुंडजुअलंता। जंबूणएसु तेसु अ, वेअड्डेयुं व पासाया ॥ ७५ ॥ શબ્દા
તેસિ સમ—તે તરૂકૂટના સરખા
SHT<T-ઋષભકૂટ રડતીસ-ચાત્રીસ
વ્રુત્ત્તવું ક–લઘુકુંડ
નુબજ અંતો-એની વચ્ચે
નમૂળભુ તેનુ—જા ખૂનદ સુવર્ણ મય એવા તે ઋષભકૂ વ-તુલ્ય, સરખા
ગથાર્થઃ—તે જ ખૂશાલિકૂટોના સરખા ૩૪ ઋષભટ્ટટ છે, અને તે એ લઘુકુંડની વચ્ચે છે. તથા જા'ખૂનદસુવર્ણ મય એવા તે ફ્રૂટો ઉપર વૈતાઢચકૂટા ઉપર જેવા પ્રાસાદ છે તેવા પ્રાસાદ છે (દરેક ઉપર એકેક પ્રાસાદ છે) ૫ ૭૫ ॥
વિસ્તરાર્થઃ-૧૬ જંબૂશામલિકૂટ પૂ ગાથામાં ૧૨ ચેાજન મૂળવિસ્તાર અને ચારચેાજન શિખર ષિસ્તારવાળા છે, તથા ૮ ચૈાજન ઉંચા છે, તે પ્રમાણે ૩૪ ઋષભકૂટ પણ એજ પ્રમાણવાળા છે. વળી તે ઋષભકૂટ ભરતક્ષેત્રમાં ઐરાવતક્ષેત્રમાં અને ૩૨