________________
શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તાથ સહિત
મવતઃ–પૂર્વ ગાથામાં પ્રપાતકુંડાના વિસ્તાર વિગેરે કહીને હવે તે કુંડામાં પડતી નદીઓ કુંડમાં જ સમાય છે કે કુંડ બહાર નીકળે છે? જે બહાર નિકળતી હોય તે ક્યા દ્વારમાંથી નિકળી ક્યાં સુધી કેવી રીતે જાય છે તે સ્વરૂપ કહેવાના પ્રસંગમાં પ્રથમ ચાર બાહ્યનદીઓની ગતિનું સ્વરૂપ આ બે ગાથામાં કહે છે–
एअं च णइचउक्कं, कुंडाओ बहिदुवारपरिवूढं ॥ सगसहसणइसमेअं, वेअडगिरिपि भिंदेह ॥ ५५॥ तत्तो बाहिरखित्तद्धमझओ वलइ पुव्वअवरमुहं । णइसत्तरसहससहिअं, जगइतलेणं उदहिमेइ ॥ ५६ ॥
| શબ્દાર્થ – વહિલુવાર-બાહ્ય દ્વારે, સમુદ્ર તરફના દ્વારે | તમે સમેત સહિત વરઘુવં-વહેતી,
|| -ભેદે છે. ભેદીને નિકળે તે.
તરો-ત્યારબાદ
ળસત્તસત્ત-સાતહજાર નદીઓ વાદિદ્ધિ -બાહ્ય ક્ષેત્રાધ
સહિ-સહિત માણો-મધ્યે થઈને, માં થઈને નારતf–જગતી નીચે થઈને પુર્વ અવસમુહૂ–પૂર્વ પશ્ચિમ સમુખ | કëિ gÇ-સમુદ્રમાં જાય છે.
થાર્થ –એ ચાર ખાદ્યનદીઓ કુંડમાંથી બાહ્યદ્વારે નિકળી સાત હજાર નદીઓ સહિત શૈતાઢયપર્વતને પણ ભેદે છે ૫૫ છે ત્યારબાદ બાહ્યક્ષેત્રમાં થઈને પૂર્વ પશ્ચિમ સન્મુખ વળે છે, અને સાતહજાર નદીઓ સહિત જગતી નીચે થઈને સમુદ્રમાં જાય છે ! પદ છે
વિસ્તરાર્થ –હવે એ ચાર ખાદ્યનદીઓ કુંડમાં પડ્યા બાદ કયાંથી નિકળી ક્યાં જાય છે? તે સ્વરૂપ આ ગાથાઓમાં કહેવાય છે
કુંડમાંથી નિકળી સમુદ્રમાં જતી ગંગા વિગેરે ૪ નદી છે ભરતક્ષેત્રની ગંગાનદી તથા સિંધૂનદી પદ્મદ્રહમાંથી નિકળી પર્વત ઉપર વહી જિહિકામાં થઈને નીચે કુંડમાં પડીને ત્યારબાદ કુંડમાંથી બાહ્યતોરણે એટલે દક્ષિણદિશિતા તેણે થઈને બહાર નિકળી કંઈક જન સુધી ઉત્તરભરતાર્થ ખંડમાં વહીને અને ત્યાં સુધીમાં ઉત્તરભરતાર્ધની સાત સાત હજાર નાની નદીઓ માર્ગમાં મળતી જાય છે, તે બધી નદીઓને ભેગી લઈને (એટલે તે નદીઓના જળથી પિતાના