________________
ગ‘ગા પ્રમુખ નદીઓનુ` વણુ ન
ગાય:---તે ચાર નદીઓ પાંચસે ચેાજન સુધી જઈ ને પોતાના નામવાળા આવત્ત નકૂટથી ખાહ્યક્ષેત્ર સન્મુખ વળે છે, ત્યારબાદ પાંચસે ત્રેવીસ ચેાજન અને કંઈક અધિક ત્રણકળા સુધી વહીને શિખર ઉપરથી મગરમુખ સરખા આકારવાળી અને વામય એવી છવ્હિકા દ્વારા વામય તળીયાવાળા પોતાના નામના પ્રપાતકુંડમાં મેાતીના હાર સરખા પ્રવાહે પડે છે ! ૪૯ ૫ ૫૦ ॥
વિસ્તરાયઃ—તે બહારની ચાર નદીઓ પોતપાતાના દ્વારમાંથી નીકળી સીધી લીટીએ ૫૦૦ ચેાજન સુધી પર્વત ઉપર વહે છે, ત્યારબાદ તે સ્થાને પેાતાના નામ
॥ जीह्विकामां थने पडतो नदीनो धोध ॥
द्र ६
[TT° °, gov、 ]
જાકા
નદીનો
પ
ઉપરથી પડતો ઘોડ
પ્રપાતકુંડમા
કુંડબહાર ક્ષેત્રમાં નિકળી