________________
ગંગા પ્રમુખ નદીઓનું વર્ણન
કમાંથી નિતી નો છે
}
[ કા. ૪, પૃ. ૮૧ )
આવર્તનકૂટ
પં
કહ્યું- ડારિક
આવર્તન ફૂટ
કપાતકુંડ
આ દ્રહમાંથી ત્રણ દિશાના દ્વારે ત્રણ નદીઓ નીકળે છે, તે આવર્તનટ સુધી સીધી ચાલીને બે નદીઓ બાહ્યક્ષેત્ર તરફ વળી પર્વત ઉપરથી પ્રપાતકુંડમાં પડે છે, અને પછી કુંડમાંથી દક્ષિણ ધારે બહાર નિકળી ક્ષેત્રમાં વહે છે, ઉત્તરદિશાની નદી સીધી વહી પ્રપાતકુંડમાં પડી ક્ષેત્રમાં મધ્યગિરિને કંઈક દૂર રાખી ડાબી બાજુ વહે છે.
આ ચાર દ્રહમાંથી ઉત્તર દક્ષિણ દ્વારે નિકળતી બે નદીઓ સીધી પર્વત ઉપર કિનારા સુધી વહુને નીચે પ્રપાતકુંડમાં પડી બહાર નીકળી ક્ષેત્રમાં મધ્યગિરિને છેડીને દક્ષિણ નદી જમણી બાજુ અને ઉત્તર નદી ડાબી બાજુ વહે છે.
કાપ
જાથાર્થ –રાંગ સિંધુ રક્તા અને રક્તવતી એ બહારના ક્ષેત્રની ચાર નદીઓ " બહારના દ્રહના પૂર્વ પશ્ચિમ દ્વારના વિસ્તાર જેટલા પ્રવાહે પર્વતના શિખર ઉપર વહે છે. ૪૮ છે ૧૦