________________
થી વધુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત
सिरिलच्छी हिरिबुद्धी, धीकित्तीनामिया उ देवीओ। भवणवईओ पलिओ-माउ वरकमलणिलयाओ ॥३६॥
શબ્દાર્થ – સિરિ–શ્રી દેવી
જિત્તી–કીર્તિ દેવી છી–લક્ષમી દેવી
નામિયા-એ નામવાળી હિરિ–હી દેવી
વરમ–ઉત્તમ કમળના વૃદ્ધિ-બુદ્ધિ દેવી
નિશ્યામ-નિલયવાળી, સ્થાનવાળી ' ધી–ધી દેવી
TrÁ– શ્રીદેવી અને લક્ષ્મીદેવી, હીદેવી અને બુદ્ધિદેવી, તથા ધીદેવી અને કીર્તિદેવી એ બે બે નામવાળી દેવીઓ [તે પર્વત ઉપરના દ્રમાં ] છે, એ સર્વ દેવીઓ ભવનપતિનિકાયની પલ્યોપમના આયુષ્યવાળી અને ઉત્તમકમળમાં નિવાસ કરનારી છે કે ૩૬ છે
વિસ્તરાર્થ–પદ્મદ્રહમાં શ્રીદેવીનો નિવાસ છે, અને પુંડરીકદ્રહમાં લક્ષમીદેવીને નિવાસ છે, મહાપદ્મદ્રહમાં હીદેવીને નિવાસ છે, અને મહાપુંડરીકદ્રહમાં બુદ્ધિદેવીને નિવાસ છે, તથા તિબિંછી દ્રહમાં ધીદેવીનો નિવાસ છે, અને કેસરિદ્રહમાં કીર્તિદેવીને નિવાસ છે. એ છ એ દેવીઓ ભવનપતિ નિકાયની છે, અને તેથીજ એક પામના આયુષ્યવાળી છે, કારણકે વ્યક્તદેવીઓનું આયુષ્ય અર્ધ પહેપમથી અધિક ન હોય માટે આયુષ્ય ઉપરથી જ ભવનપતિ નિકાયની જાણી શકાય છે. વળી એ દેવીએ કહમાં જે અનેક રત્નકમળો છે, તેમાં મધ્યવત મેટા રતનકમળમાં રહે છે.
છે પદ્મદ્રહમાં રત્નકમળ અને તેમાં દેવી નિવાસ
આ પધસરોવરમાં અતિમધ્યભાગે ૧ યોજનાના વિસ્તારવાળું (વૃત્ત આકારે હવાથી લંબાઈ પહોળાઈમાં ૧ જનનું) અર્ધજન જાડું અને પાણીથી બે ગાઉ ઉંચું એક મોટું રતનકમળ છે. એ કમળ ૧૦ એજન જેટલું જળમાં ડૂબેલું છે, કારણકે પદ્મદ્રહ ૧૦ એજન ઉડે છે, જેથી કમળની નાળ પણ ૧૦ એજન જેટલી પાણીમાં જ હોય, વળી એ મુખ્ય કમળની ચારે બાજુ ફરતો રત્નમય કોટ છે, તે પણ જંબુદ્વીપના કોટ સરખે અને ગવાક્ષકટકવડે સહિત છે, પરંતુ તફાવત એટલેજ કે જંબુદ્વીપને
૧. અઢીદ્વીપના શાશ્વતાપર્વોની અધિપતિ દેવીઓ ભવનપતિનિકાયની અને દેવો વિશેષઃ શ્રત નિકાયના છે, કેટલાક વેલંધરાદિ દેવો ભવનપતિ નિકાયના છે, અહિં તાત્પર્ય એ છે કે કોઈ પણ અહીદ્વીપના અધિપતિ દેવ વા દેવીએ એક પલ્યોપમથી ન્યુન આયુષ્યવાળા ન હોય, અને અન્તર દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય પણ અર્ધ પલ્યોપમજ હેય છે માટે વ્યન્તર દેવીઓનું પ્રાયઃ આધિપત્ય નથી.