________________
પદ્મદ્રહાદિ વર્ણન
છે કમળાની સર્વ સંખ્યા ૧૨૦૫૦૧૨૦ છે મૂળ કમળ પહેલા વલયમાં ૧૦૮
૪ થા વલયમાં ૩૨૦૦૦૦૦ બીજા વલયમાં ૩૪૦૧૧
૫ મા વલયમાં ४०००००० - ત્રીજા વલયમાં ૧૬૦૦૦
૬ ઠ્ઠા વલયમાં
४८००००० એ રીતે છ એ વલયમાં સર્વ મળીને કમળ સંખ્યા ૧૨૦૫૦૧૨૦
(એક કોડ વીસલાખ પચાસ હજાર એકવીસ) છે. એ સર્વ એકેક ભવનયુક્ત પણ છે, જેથી ભવન સંખ્યા પણ એટલી જ જાણવી.
૫ ૬ વલય તે ૬ જાતિના વલય છે પ્રશ્ન-ચોથા પાંચમા છઠ્ઠા વલયમાં ૩૨ લાખ વિગેરે કમળો કહ્યાં તે એટલાં કમળ એકેક વલયમાં કેવી રીતે સમાય ? કારણકે ૫૦૦ એજન પહોળા દ્રહમાં મેટામાં માટે પરિધિ ગણીએ તે પણ દેશના ૧૬૦૦ એજન આવે અને તેને ધનુબૂ ગણતાં ૧૨૮ લાખ ધનુષ જેટલે પરિધિ થાય તે તેટલા પરિધિમાં ૩૨ લાખ ૪૦ લાખ અને ૪૮ લાખ કમળો કેવી રીતે સમાય ? કારણકે પાંચમા વલયનું દરેક કમળ અર્ધ અર્ધ ગાઉ પ્રમાણનું છે, જેથી ૧૬૦૦૦૦૦ (સોલલાખ) ગાઉમાં એ કમળ સમાય, તેના ધનુષુ ગણતાં ૩૨૦૦૦૦૦૦૦૦ (ત્રણસોવીસ કોડ) ધનુષ જેટલી જગ્યા જોઈએ. એ રીતે ચેથા વલયનાંજ કમળ જે સમાઈ શક્તાં નથી તે પાંચમા છઠ્ઠા વલયનાં કમળાની તો વાત જ શી?
ઉત્તર-પરિધિના ગણિત પ્રમાણે જે જે વલોનાં કમળો એક વલયમાં સમાઈ શકે તેમ ન હોય તો તેવા વલયનાં કમળ એકજ પરિધિમાં રહેલાં ન જાણવાં, પરન્તુ અનેક પરિધિમાં રહેલાં જાણવાં જેથી તે અનેક પરિધિમાં ગોઠવાયેલાં કમળનાં અનેક વલ હોવા છતાં પણ એકજ જાતિનાં એ સર્વ કમળ હોવાથી એક વલય તરીકે ગણાય. જે કમળ પ્રમાણમાં તુલ્ય હોય તેવાં કમળની એક જાતિ જાણવી. એ પ્રમાણે ઉપર કહેલાં કમળના છજ વલય છે એમ નથી, અનેક વલય છે, પરંતુ સરખા પ્રમાણવાળાં એક જાતિનાં કમળનાં અનેક વલને પણ જાતિ અપેક્ષાએ એક ગણીને છ વલય કહ્યા છે એમ જાણવું. આ ભાવાર્થ શ્રી જબૂદ્વીપપ્રજ્ઞપ્તિમાં છે, ત્યાં ગણિત સર્વ કમળાની અપેક્ષાએ દર્શાવ્યું છે, અને મેં અહિં એકજ વલયના ઉદાહરણથી દર્શાવેલ છે. એજ તફાવત છે.
| સર્વ કમળને કહમાં સમાવેશ છે ૧૦૦૦ એજન દીર્ઘ અને ૫૦૦ એજન પહેળા પદ્મદ્રહનું ક્ષેત્રફળ ગણતાં [૧૦૦૦ x ૫૦૦ =] પ૦૦૦૦૦ (પાંચલાખ) જન ક્ષેત્રફળ થાય છે, અને સર્વ