________________
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત
પત્ર સમુદાયને ઘેરીને ચારેબાજુ રહેલ ચાર બાહ્યપ તપનીયસુવર્ણનાં હેવાથી લાલ વર્ણનાં છે, અને અંદરના સર્વ પુષ્પપત્ર જાંબૂનદ સુવર્ણમય લેવાથી અતિઅલ્પ રક્તવર્ણવાળાં છે, અને વેતતા અધિક છે, વળી ગ્રન્થાન્તરે આ અભ્યારપત્રોને પીતસુવર્ણમય પણ કહ્યાં છે, ક્ષેત્રલેકપ્રકાશમાં શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિને અનુસારે બાહ્યપત્રોને વૈડૂર્યરત્નમય કહ્યાં છે, અને આ ગાથામાં તપનીય સુવર્ણમય કહ્યાં છે, એ તફાવત છે. તથા કેસરા એટલે કર્ણિકાની સર્વબાજુએ ફરતો કેસરના તંતુસરખે ભાગ તે રક્ત સુવર્ણમય હોવાથી લાલવર્ણન છે. એ ૩૮ .
અવતરણઃઆ ગાથામાં કમળની કર્ણિકા અને તે ઉપર રહેલ શ્રીદેવીનું ભવન તેનું પ્રમાણ વિગેરે કહે છે–
कमलद्धपायपिहुलुच्च-कणगमयकण्णिगोवरि भवणं । अद्धेगकोसपिहुदीह-चउदसयचालधणुहुचं ।। ३९ ।।
શબ્દાર્થ – ને મદ્ર-કમળથી અર્ધ
અદ્ર ગોસ-અર્ધ ગાઉ અને એક ગાઉ વાવ-પાર, ચોથા ભાગે
વિદુ ટી–પૃથ-વિસ્તાર, અને દીર્ઘતા વિદુર ૩૨-પહેલાઈ અને ઉંચાઈ વડયarઢ-ચૌદસે ચાલીસ જળામ-કનકમય, સુવર્ણમય
ઈન્દ્રધનુષ fir ૩-કર્ણિકા ઉપર
૩થં -ઉંચું થાળું—કમળના વિસ્તારથી અર્ધ પૃથ-વિસ્તારવાળી અને કમળવિસ્તારથી ચેથા ભાગ જેટલી ઉંચી સુવર્ણની કર્ણિકા છે, તે ઉપર દેવીનું ભવન છે, તે ભવન બે ગાઉ વિસ્તારવાળું ૧ ગાઉ દીર્ઘ અને ચૌદસો ચાલીસ ધનુષ ઊંચું છે. જે ૩૯
વિરા–તે કમળમાં કર્ણિકા છે, ત્યાં કર્ણિક તે કમળને બીજકેશ. જેની અંદર અનેક મણિમય બીજ (લીલી કમળકાકડીએ) રહેલી છે, જેને આકાર લિંબડાની લિંબેડીઓ સરખે હોય છે, તે બીજકેશ રૂપ કર્ણિકા ઊર્ધ્વસ્થિત રાવ સરખી અથવા સોનીની એરણ સરખી પણ વૃત્ત આકારવાળી હોય છે. તે કમળના પુષ્પપત્રોની વચ્ચે હોય છે, અને પત્રો એ કણિકાને ચારે બાજુ વીટાઈને રહેલાં હોય છે. કમળદળની ઉંચાઈ બે ગાઉ ઇત્યાદિ છે, ત્યારે કર્ણિકાની ઉંચાઈ તેથી પણ અધી એટલે ૧ ગાઉ ઈત્યાદિ છે. માટે ગાથામાં કહેવા પ્રમાણે કમળનો વિસ્તાર ૧-૨-૪ જન છે, ત્યારે તેથી અર્ધ પ્રમાણ કર્ણિકાને વિસ્તાર ના-૧-૨ જન છે, અને કમળવિસ્તારના ચોથા ભાગે કર્ણિકાની ઉંચાઈ વા-વા-૧ જન છે, એવી એ સુવર્ણકર્ણિકા ઉપર તે તે હની દેવીનું ભવન બે ગાઉ પહેલું ૧ ગાઉ લાંબુ અને ૧૪૪૦ ધનુષ (એટલે ૬૦ ધનુષનૂન ના ગાઉ) ઉંચું છે,