________________
૫૦
ગાંગડે ગાંધી થનારાની જેમ વિજ્ઞાનની ઘેાડી વાતા જાણીને ગમે તેમ ફેકે રાખવાની ટેવ ઘર કરી ગઈ છે; મર્યાદા અસરાઈએ ચઢાવીને વાતા થાય છે. આ સવ પરિણામે। વિજ્ઞાનની શોધેાથી આવ્યા છે. એમ માનવાની જરી પણ જરૂર નથી, પણ એ શેાધાને જે રીતે જગતમાં ફેલાવવામાં આવે છે, જનમાનસ પર જે રીતે ઠસાવવામાં આવે છે, તેને કારણે બને છે. જીવલેણ વ્યાધિ સમા એ મતબ્યાયી બચવું હોય તેા વિવેકપૂર્ણ વિના મર્યાદાને આગળ કરીને શાસ્ત્રનું અધ્યયન કરવું એ પરમ ઔષધ છે.
શ્રી અભયસાગરજી ગણિવય આ વિષયમાં સારા એવા શ્રમ કરી રહ્યા છે. શાસ્ત્રીય વિચારાતી સુરક્ષા કરવા કાજ તેમણે લીધેલી જહેમત અસ્ય શ્રદ્દાને વિમળ બનાવવા કારગત બનશે.
આ પ્રસ્તુત ગંથના અધ્યયનથી એ વિષયનું શાસ્ત્રીય જ્ઞાન મેળવીને ભવ્યે જ્ઞાન સમૃદ્ધ બને એવી હાર્દિક ભાવના,
લિ. વિજયધમ હ્યુરન્ધર સૂરિ પાંજરાપેાળ-અમદાવાદ-૧ તા. ૨૧-૯-૭૬