SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ગાંગડે ગાંધી થનારાની જેમ વિજ્ઞાનની ઘેાડી વાતા જાણીને ગમે તેમ ફેકે રાખવાની ટેવ ઘર કરી ગઈ છે; મર્યાદા અસરાઈએ ચઢાવીને વાતા થાય છે. આ સવ પરિણામે। વિજ્ઞાનની શોધેાથી આવ્યા છે. એમ માનવાની જરી પણ જરૂર નથી, પણ એ શેાધાને જે રીતે જગતમાં ફેલાવવામાં આવે છે, જનમાનસ પર જે રીતે ઠસાવવામાં આવે છે, તેને કારણે બને છે. જીવલેણ વ્યાધિ સમા એ મતબ્યાયી બચવું હોય તેા વિવેકપૂર્ણ વિના મર્યાદાને આગળ કરીને શાસ્ત્રનું અધ્યયન કરવું એ પરમ ઔષધ છે. શ્રી અભયસાગરજી ગણિવય આ વિષયમાં સારા એવા શ્રમ કરી રહ્યા છે. શાસ્ત્રીય વિચારાતી સુરક્ષા કરવા કાજ તેમણે લીધેલી જહેમત અસ્ય શ્રદ્દાને વિમળ બનાવવા કારગત બનશે. આ પ્રસ્તુત ગંથના અધ્યયનથી એ વિષયનું શાસ્ત્રીય જ્ઞાન મેળવીને ભવ્યે જ્ઞાન સમૃદ્ધ બને એવી હાર્દિક ભાવના, લિ. વિજયધમ હ્યુરન્ધર સૂરિ પાંજરાપેાળ-અમદાવાદ-૧ તા. ૨૧-૯-૭૬
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy