________________
અંગત ઉપર રહેલા વનખંડનું સ્વરૂપ
(નીચે અનેક પક્ષી આકારવાળું) મકરાસન (નીચે મકર મછવાળું) સિંહાસન-(નીચે સિંહેવાળું)-વૃષભર્સન (નીચે વૃષભ રૂપવાળું)–અને દિશાસ્વસ્તિકાસન (નીર્ય દિશાસ્વસ્તિકાકૃતિવાળું), એ પ્રમાણે ૧૨ પ્રકારનાં આસને જાણવાં. એ સર્વે કહેતી વસ્તુઓ સર્વથા રત્નમય પૃથ્વી પરિણામ રૂપ જાણવી. (પરંતુ વાવડીઓનું જળ કમળ વિગેરે પૃથ્વીમય નહિં.)
અવતરણઃ—આ અઢીદ્વીપમાં અમુક અમુક ક્ષેત્રાદિકના અધિપતિ દેવે ક્યાં રહે છે? તે આ ગાથામાં દર્શાવાય છે—
इह अहिंगारो जेसि, सुराण देवीण ताणमुप्पत्ती॥ णिअदीवादहिणामे, असंखईमे सनयरींसु ॥२०॥
શબ્દાર્થ – -અહિં, અઢીદ્વિીપમાં
૩mતિ–ઉત્પત્તિ પ્રષ્ટિ–અધિકાર
ળિ-પોતપોતાના fé-જેઓને
અસંવ-અસંખ્યતમા તાળ-તેઓની
સનયરસુ-પિતાની નગરીઓમાં થાર્થ –અહિં અઢીદ્વીપમાં જે દેવ અથવા દેવીઓને અધિકાર (આધિપત્ય) છે તે દેવ અને દેવીઓની ઉત્પત્તિ પિતપોતાના દ્વીપસમુદ્રના નામવાળા અસંખ્યાતમાં દ્વપસમુદ્રમાં અને પોતાના નામવાળી નગરીઓમાં છે ૨૦
વિસ્તરાર્થ–આ અઢી દ્વીપમાં (એટલે જંબુદ્વીપથી અર્ધ પુષ્કરદ્વીપ સુધીના (મનુષ્યક્ષેત્રમાં) સંપૂર્ણ દ્વિીપ વા સમુદ્રને એક અથવા બે અધિપતિ દેવ છે, જેમ જંબુદ્વીપને અધિપતિ અનાદતદેવ છે. લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત નામે દેવ છે, ધાતકીખંડના અધિંપતિ સુદર્શન અને પ્રિયદર્શન નામના બે દેવ છે, એ રીતે કાલેદધિના બે દેવ અને પુષ્કરાર્ધના પણ બે દેવ અધિપતિ છે, જે આગળ કહેવામાં આવશે. એ ઉપરાન્ત દ્વીપસમુદ્રમાં આવેલા ક્ષેત્રાદિ અનેક શાશ્વત પદાર્થના પણ અનેક અધિપતિ દેવ છે, જેમ ભરતક્ષેત્રને ભરતદેવ, હિમવંત પર્વતને અધિપતિ હિમવંતદેવ, ઈત્યાદિ રીતે ક્ષેત્રોના પર્વતોના ફુટેના સરોવરના નદીઓના અને વૃક્ષે વિગેરેના સર્વના જુદા જુદા અધિપતિ દેવ દેવીઓ છે, તે સર્વ અધિપતિ દેવ દેવીઓના પ્રાસાદ અથવા ભવનો અહિં છે. તે કઈ વખતે પોતાના સ્થાનથી આવે છે તેમાં આરામ માત્ર લે છે, પરંતુ એ ભવન અથવા પ્રાસાદમાં તેઓની ઉત્પત્તિ (જન્મ) નથી, ઉત્પત્તિ તે અહિંથી અસંખ્યાતા દ્વીપસમુદ્ર વ્યતીત થયા બાદ જે બીજે જંબુદ્વીપ નામને દ્વીપ છે, તેમાં આ જંબુદ્વીપના સર્વ અધિકારી દેવાની પિતાની નગરી છે,