________________
वरतिणतारणज्झयछत-वाविपासायसेलसिलवट्टे । વેફવળે વમંત્ર-નિદાનળનું રમતિ મુા ।। ૧ ।।
શબ્દા
વરતિન=ઉત્તમ તૃણ તેરન—તારણ
ફાય=ધ્વજા
છત્ત=છત્ર
વાવિ=વાવડીએ
પાસાય=પ્રાસાદ
સેજ=શૈલ-પ તા
સિવį=શીલાપટ્ટ વાળા
વેળ=વેદિકાના વનમાં
વરમંદવ=ઉત્તમ મડપ
fહ=ગૃહ, ઘર આલળે.=આસનેમાં
મંતિ–મે છે, ક્રીડા કરે છે. સુર=દેવેશ
ગાથાર્થ:—ઉત્તમ તૃણ તારણ ધ્વજ છત્ર વાવડીએ પ્રાસાદો ક્રીડાપવા અને મહાશિલાઓવાળા વેદિકાના ( બે બાજુના) વનને વિષે રહેલા ઉત્તમ, મંડપા ગૃહે અને આસનેમાં દેવા રમણક્રીડા કરે છે. ૫ ૧૯૫
વિસ્તરાર્થ:—વેદિકાના વનમાં પૃથ્વીકાયમય પંચ વણુ મણિ અને નડ વિગેરે જાતિનું તૃણુ-ઘાસ છે, ત્યાં ખહારના વનનાં મણિ અને તૃણેા દક્ષિણ દિશાના (સમુદ્ર તરફના) વાયુથી પરસ્પર અફળાય છે, તે વખતે દેવના ગધર્મનાં ગીત જેવા મનેાહર શબ્દો-ધ્વનિએ તેમાંથી ઉઠે છે તે તૃણમણિના સુંદર ગીત સરખા વનિએથી ત્યાં કરતા વ્યન્તરદેવા બહુજ આનંદ પામે છે. જબુદ્વીપ તરફના વનમાં તેવાં તૃણા અને મણિએ છે, પરંતુ વેદિકાથી રાકાયેલા પવનના અભાવે તેવા ધ્વનિએ ઉઠતા નથી એ તફાવત છે.
તથા એ બન્ને વનખડામાં ઠામ ઠામ દીર્ઘ કાએ વાવડીએ પુષ્કરણીએ અતિ સ્વાદિષ્ટ ભિન્ન ભિન્ન જાતિના રસ (પાણી ) વાળી અને અનેક શતપત્રાદિ કમળા યુક્ત છે, તે વાવડીઓની ચાર ત્રિસેાપાન (ત્રણ ત્રણ પગથીઆંના ઘાટ ) ચઢવા ઉતરવા માટે ખાંધેલા છે તે દરેક ત્રિસેાપાન ઉપર એકેક તેરળ છે, તે તારા ઉપર અનેક ધ્વજા છત્ર અષ્ટમંગલા અને ચામરા આવેલાં છે, એ સવ પૃથ્વીપરિણામ જાણવા અહિં તારણ એટલે અહિંના જેવાં લટકતાં લાંખા તેારણુ સરખાં નહિં, પરન્તુ દેવમંદિર વિગેરેના મુખ્ય દ્વાર આગળ જેવી કમાના વાળેલી હાય છે તેવા કમાનવાળા ભાગ જાણવા. અને તે કમાનેામાં ઠામ ઠામ મેાતી અને તારા લગાડેલા હોય છે, તથા તે કમાનમાં ઈહામૃગાદિ પક્ષી પશુ દેવ અને વિદ્યાધરનાં રૂપે કરેલાં હોય છે. એવાં ખહિાર સરખાં તારણ જાણવાં.
૧–૨ અહિં ધ્વા અને ચામરા જુદા જુદા રહ્યા નથી, પરન્તુ ધ્વજાએ સાથે સંયુક્ત છે—એ વિશેષ,