________________
શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાથ
પૂરેલી છે, વેદેકાની ઉપરના ૫૦૦ ધનુષ પહેાળા સપાટ પ્રદેશમાં પણ વેદિકાના બે છેડે મનુષ્યયુગલ ( બે મનુષ્યાકાર) હસ્તિયુગલ, અશ્વયુગલ, કિન્નરયુગલ, સર્પ યુગલ, વૃષભયુગલ, ગ ંધ યુગલના આકારા ૫ક્તિબદ્ધ ગોઠવાએલા છે, તેમજ વેદિકાની વચ્ચે છૂટા છૂટા અવ્યવસ્થિતપણે પણ ગોઠવાએલા છે, એ પ્રમાણે અશેકલતા ચંપકલતા આદિ અનેક લતાએ પણ શ્રેણિદ્ધ તથા છૂટી છૂટી છે. એ વેદિકાની ઉપર એવા સુંદર સપાટ પ્રદેશમાં અનેક વ્યન્તર દેવદેવીઓ હરેફરે છે, બેસે છે, સૂવે છે અને અનેક રીતે આનંદ કરે છે.
૩૧
એ વેદિકાના મધ્યપરિધિ જમૂદ્રીપના કહેલા પરિધિથી ૩૮ ચેાજન ન્યૂન છે, કારણ કે વેદિકાના પૂર્વ મધ્યથી પશ્ચિમમધ્ય સુધીના વ્યાસ ૧ લાખ ચેાજનમાં ૧૨ ચેાજન ન્યૂન છે માટે. વેદિકા તથા જગતીનુ' વિશેષ વર્ણન તે જીવાભિગમજીથી જ જાણવા ચેાગ્ય છે.
૭ મું વિશેષણ— વેદિકા સમાન મેટા ગવાક્ષકટકવડે સર્વ બાજુથી વીટાયલી એવી સર્વ જગતીએ છે.” અહીં તાત્પર્ય એ છે કે—દરેક જગતીના મધ્યભાગે (એટલે મૂળભાગથી ૪ ચેાજન ઉચા ચઢીએ ત્યાં એક મેાટુ' જાલકટક છે, એટલે ઘરની ભિત્તિને જેમ લેાખંડના ઉભા સળીયાવાળા લાંબે કઠેરા-ઝરૂખા હાય છે તેવા ઝરૂખા ચારે ખાજુ વલયાકારે ફરતા છે, કેટલાક આચાર્ચી આ ગવાક્ષકટકને જગતીના સર્વોપરિતન ભાગે રહેલા કહે છે. આ ઝરૂખાની ઉંચાઈ અને પહેાળાઈ વેદિકા સરખી છે એટલે બે ગાઉ ઉંચા અને પાંચશેા ધનુષ પહેાળા છે, એવા આ ઝરૂખામાં અનેક ન્યન્તર દેવદેવીએ ક્રીડા કરતા હરેફરે છે, બેસે છે, સૂએ છે અને ઝરૂખામાં ઉભા રહીને લવણુસમુદ્રની લીલા દેખતા આનંદ પામે છે. ચિત્રમાં ગવાક્ષકટક જોકે વનના છેડે દેખાય છે, પરન્તુ જગતીના મધ્ય ભાગે છે એમ જાણવું. અથવા અન્ય આચાર્યાંના મત પ્રમાણે એ પણ વાસ્તવિક છે.
૮ * વિશેષણ—પરિધિમાંથી ૧૮ ખાદ કરી ચારે ભાગે તેટલા દ્વારાન્તરવાળી એવી જગતીએ વડે. અર્થાત્ દરેક જગતીને પૂર્વાદિ ચાર દિશામાં દ્વાર (મોટા દરવાજા) છે, તે ચાર દ્વારા પરસ્પર કેટલે અન્તરે-દૂર આવેલાં છે તે જાણવાની મહિ રીતિ દર્શાવી કે—જ ખૂદ્વીપને અનુસારે જગતને પરિધિ ત્રણલાખ સેાળહજાર ખસે સત્તાવીસ ચેાજન ૩ ગાઉ એકસે। અઠ્ઠાવીસ ધનુહૂ અને સાડાતેર ગુલ
ચેા. ગા. ધ. અ.
[૩૧૬૨૨૭–૩–૧૨૮–૧૩] છે તેમાંથી ૧૮ ચૈાજન [દરેક દ્વાર ૪ા ચેાજન વિસ્તારવાળું હાવાથી ચાર દ્બારના સમળીને ૧૮ ચેાજન થયા તે બાદ કરતાં ૩૧૬૨૦૯-૩-૧૨૮-૧૩૫ રહે તેને ચાર વડે ભાગતાં ભાગાકારની રીતિ પ્રમાણે ૭૯૦પર ચેાજન ૧ ગાઉ ૧૫૩૨ ધનુo અને ૩૫ અગુલ, એટલુ' એક દ્વારથી ખીજુ દ્વાર જ ખૂદ્વીપની જગતીનું દૂર છે, તથા લવણુસમુદ્રની જગતીને પરિધિ પંદરલાખ