________________
પપમ સાગરેપમ સ્વરૂપ
છે. પુનઃ ખીચખીચ ભરેલા બાદર વા સૂક્ષ્મ રમખંડવાળા કૂવામાં અસ્પૃષ્ટ આકાશપ્રદેશ શી રીતે હોય? એવી પણ આશંકા ન કરવી, કારણ કે રામખંડ વસ્તુ જ એવી બાદર પરિણામવાળી છે કે જેને સ્કંધ એ અતિ ઘનપરિણામી નથી કે (જે સ્કંધ) પિતાની અંદરના સર્વ આકાશપ્રદેશમાં વ્યાપ્ત થયેલું હોય, માટે રોમખંડની અંદરના ભાગમાં અસ્પૃષ્ટ આકાશપ્રદેશે હોય છે, અને એક બીજા રમખંડની વચ્ચે આંતરામાં પણ એવી જ રીતે અસ્પષ્ટ આકાશપ્રદેશો હોય છે, કારણ કે ચાહે તેટલા નકકર રીતે રમખંડે ખીચખીચ ભરીએ તો પણ એક બીજાની વચ્ચે આંતરામાં પૃષ્ટ અને અસ્કૃષ્ટ ભાગ પણ રહે છે જ, માટે ખીચોખીચ ભરેલા રમખંડમાં પૃષ્ટથી પણ અપૃષ્ટ આકાશપ્રદેશે ઘણા મળી આવે, અને તેમાં બાદરસ્કંધને તથાવિધ પરિણામ એ જ હેતુ છે. વળી પૂર્વે કહેલા બાદર ક્ષેત્રપલ્યોપમથી આ સુક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનો કાળ અસંખ્યાતગુણે છે.
છે ૬ પ્રકારના સાગરોપમ છે પૂર્વે કહ્યા પ્રમાણે પિતપોતાના ૧૦ કેડીકેડી પલ્યોપમ જેટલો એક સાગરેપમ થાય છે, જેમ ૧૦ કેડાર્કડિ બાદર ઉદ્વારપાપમાન ૧ બાદર ઉદ્ધાર સાગરોપમ, ૧૦ કોડાકડિ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમનો ૧ સૂકમ ઉદ્ધાર સાગરોપમ, ઈત્યાદિ રીતે બીજા ચાર સાગરોપમ પણ જાણવા. અહિં ત્રણ બાદર સાગરોપમનું કંઈ પણ પ્રોજન નથી, કેવળ સૂક્ષ્મસાગરેપમ સમજાવવાને અર્થે કહ્યા છે, અને ત્રણ સૂક્ષમ સાગરે-- પમેનું પ્રયજન પિતતાના પલ્યોપમના પ્રોજન સરખું જાણવું. જેમ ચાલુ વિષયમાં (દ્વિપસમુદ્રોની સંખ્યામાં) અઢી સૂમ ઉદ્ધાર સાગરોપમના જેટલા સમય - તેટલા સર્વ દ્વીપસમુદ્રો છે. ઇત્યાદિ. છે ર છે
અવતરણ:–પૂર્વ ગાથામાં સર્વ દ્વીપસમુદ્રોને પચીસ કેડાકડિ ઉદ્ધાર પલ્યોપમના સમય જેટલા અસંખ્યાતા કહ્યા, ત્યાં પ્રથમ ઉદ્ધારપલ્યોપમ તે શું? અને તે પણ બાદર તથા સૂક્ષ્મ એમ બે પ્રકારનું છે, તેમાં બાદર પલ્યોપમ કેવી રીતે થાય ? તે આ ગાથામાં દર્શાવાય છે
૧. શાસ્ત્રોમાં અસ્કૃષ્ટ આકાશપ્રદેશને માટે આ પ્રમાણે દ્રષ્ટાન્ત આપેલું છે કે કેળાંથી ભરેલી જગ્યામાં કાળાંના આંતરાઓમાં બીજોરાં જેટલી ખાલી જગ્યા રહે છે, બીજોરાંના આંતરાઓમાં હરડે સમાય છે, હરડેના આંતરાએમાં બર, બારના અંતરાઓમાં ચણું સમાય છે; એ પ્રમાણે સૂક્ષ્મ રામખંડોના આંતરાઓમાં પણ ખાલી જગ્યા રહે છે. અહિં દ્રષ્ટાન્ત પ્રમાણે વિચારતાં અસ્પષ્ટ આકાશ સ્પષ્ટથી અલ્પ હોય છે, તો સ્પષ્ટ તથા અસ્પષ્ટ આકાશપ્રદેશના આકર્ષણરૂપે સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમ અસંખ્યાતગુણો કેવી રીતે ? તેને ઉત્તર એ જ કે-જેમ કાળ પોતે કેળા જેટલા આકાશમાં પણ વ્યાપ્ત છે, અને અસંખ્ય ગુણ અવ્યાપ્ત છે, તેવી રીતે એક સૂક્ષ્મ રામખંડ ૫ણ અ૫ વ્યાપ્ત છે, કારણ કે અનેકાનેક છિદ્રવાળે છે, માટે અસંખ્યાતગુણ સૂક્ષ્મક્ષેત્રપાપમ હોય તેમાં શું આશ્ચર્ય ?