________________
૪૯
જ્યાતિષમાં ઊંડા રસ ધરાવતા અનેક પ્રકારે ખગાળની ભીતરમાં જઈને ઝીણવટ ભર્યા વિચારે કરતા હાય છે.
ખગાળનું ખેડાણ પણ ખૂબ ખૂબ થયું છે. તેના અભ્યાસી વર્ગ પણ બહેાળા પ્રમાણમાં છે. ભૂગાળ અને ખગાળ અંગે જુદા જુદા વિચારો જ્યારે સામે આવે, ત્યારે તેના અભ્યાસ કરનારને વિવેકદૃષ્ટિ કેળવવી જરૂરી થઈ પડે છે. જો એ દૃષ્ટિ ન રાખે તા કાંઈને બદલે કાંઈ સમજી જાય અને અર્થના અનર્થ કરી બેસે. એવું ન થાય તે માટેની કાળજી રાખીને આ સર્વ અભ્યાસ કરવા જેવા છે.
૨. ભૂગાળના અને ખગાળના અભ્યાસ કરવા માટે તૈયાર થયેલ અભ્યાસીએ પ્રથમ એક વાતના નિણૅય કરી લેવા જોઈએ કે કયા પ્રકારે અભ્યાસ કરવા છે? આધુનિક પદ્ધતિના અભ્યાસ કરવા છે કે પ્રાચીન પદ્ધતિના ? પ્રાચીન પદ્ધતિમાં પણ જૈન દર્શનના ગ્રંથ અનુસાર કે જૈનેતર ગ્ર ંથે। અનુસાર ?
અહીં આપણે જૈન ગંથ અનુસાર અભ્યાસ કરનારને આગળ કરીને સમજાવવાનું છે તે તે એ છે કે આ પ્રસ્તુત અધ્યયનમાં આવતી વાતા ધ્રુવળી ભગવંતાની ભાખેલી ગણધર વગેરે સમ જ્ઞાનીઓએ ગૂ થેલી, વિશિષ્ટ પ્રુદ્ધિમાન આયા ભગતાએ તે તે ગ્રંથામાં વિના સંશય સ્પષ્ટપણે સમાવેલી છે. આ હકીકતાને માન્ય રાખનારા પૂર્વ પુરુષો કેવળ શ્રદ્ધાથી ગતાનુગતિક માનનારા હતા એવું તેઓને માટે કહેવુ એ કહેનારની અજ્ઞાનતા સાથે ખાલીશતા પણ છે.
આ સર્વ કારણે આ વિષયનું પરિશીલન કરનારે પૂર્વના વિશિષ્ટ જ્ઞાનીએ ઉપર આંખ મીંચીને વિશ્વાસ મૂકવા એ સવથા હિતકર છે.
૩. આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી સશાધકાએ કરેલા સશાધનાને અનુસાર અભ્યાસ કરનારાઓને પણ તે તે વૈજ્ઞાનિકાના વચના ઉપર વિશ્વાસ રાખવા જ પડે છે. અભ્યાસ કરનારાએ પાસે એવી કાઈ શક્તિ નથી કે તેઓ વૈજ્ઞાનિકાની વાતને સવ થા બુદ્ધિથી સમજી કે સમજાવી શકે,
અમુક વાતેા માન્ય રાખીને જ આગળ વધવું પડે છે. ગુરુત્વાકણના સિદ્ધાંતા, અવકાશ અંગેનાં મંતવ્યેા, પ્રકાશ વર્ષની વિચારણા, નિહારિકા, સૂર્યનું ઉષ્ણતામાન, જુદા જુદા તારાઓનું દૂરત્વ, અનેક સૃષ્ટિઓની માન્યતા, પૃથ્વીની વિચારણા, જુદા જુદા સમયે બદલાતી જતી આકૃતિએ, જુદા જુદા વૈજ્ઞાનિકાના જુદા જુદા મતફેરા, દિશાઓના નિÖય અંગે જુદી જુદી વિયારણાએ આવા અનેક પ્રશ્નોના બુદ્ધિગમ્ય સમાધાના વિજ્ઞાન પાસેથી પણ મળતા નથી. એટલે તેને અનુસરનારાઓને પ વિજ્ઞાન ઉપર શ્રદ્દા મૂકીને ચાલવુ પડે છે. તેા શાસ્ત્રને પ્રમાણભૂત માનનારા તેના પર શ્રદ્દા-પરમ શ્રદ્ધા રાખીને ચાલે તા અજુગતુ શું છે?
૪. આજની વિજ્ઞાનની પદ્ધતિથી ભૂંગાળ અને ખગેાળનું અધ્યયન કરનારા કેટલાક તે તે દર્શનાંમ ઠીક ઠીક સ્થાન ધરાવનારા પણુ જ્યારે શાસ્ત્રામાં આવતા તે તે ઉલ્લેખા અંગે અજુગતુ વિધાન કરતા હાય છે, ત્યારે જ્ઞાનીએ તેમના પ્રત્યે ધ્યાની દૃષ્ટિથી જોતા હેાય છે. કૂવાને દેડકાને જે પ્રમાણે સમુદ્રની વાત માન્યામાં ન આવે એવું વિજ્ઞાનથી ઘડાયેલી મતિવાળાનુ છે, એવા બિનજવાબદાર કેટલાક પ ંડિતમન્યા શાસ્ત્રમાં આવતા તે તે ભાગા રદ કરવાની સુફીયાણી સલાહ આપવાનું દુ:સાહસ કરતા હોય છે. તેમને એ ખ્યાલ નથી કે આમ રદ કરવા જતાં શાસ્ત્રા પર અવિશ્વાસની આંધી ધ્રુવી ચડી આવે તે એ આંધીમાં અટવાયેલા જીવાની કેવી દશા થાય ? એટલે શાસ્ત્ર અને શાસ્ત્રકારા દ્વારા સ્વનું હિત માનનારા