________________
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
“પરમેશ્વરની અને તમારી કૃપાથી ધન દૌલતની મારે ત્યાં ખાટ નથી. અને ખાટ હાય, તાપણુ એવી તુચ્છ અને ક્ષણિક વસ્તુને હું ઇચ્છતી નથી. હું જે વસ્તુ લેવા ચાહું છું, તે વસ્તુ અત્યારે પણ તમારી પાસે છે ને તમારામાં બે કૃતજ્ઞતાના નિવાસ હાય તો તે વસ્તુ મને આપી દેવામાં તમે જરાપણ આનાકાની કરશે નહિ, એવા મારા નિશ્ચય છે.” લલનાએ લાલિત્યથી એ વાક્યે ઉચ્ચાયો.
“લલને ! તું મારી જીવનદાત્રી છે, માટે મારી પાસે જે વસ્તુ હાય તે તારી જ છે. મને તે આપવામાં કશા પણ વાંધા નથી. તારા માટે પ્રાણ અર્પવા હાય, તાપણ આપવાને તૈયાર છું, ત્યારે ખીજી વસ્તુ ન આપું એ મને જ કેમ ?” નિરંજને કહ્યું.
નિરંજન ! તમે આટલા બધા ઉદાર હૃદયના પુરુષ હશે, એમ સ્વપ્ને પણ મારી ધારણા હતી નહિ. પણ હવે મારી આશા સફળ થાય, એવા સંભવ દેખાય છે. મને આ સંસારની કાઈ પણ ક્ષણિક વસ્તુ શ્વેતી નથી, કિન્તુ હું તમારી પ્રેમભિક્ષુકા છું. પ્રેમભિક્ષા આપીને મારા દુઃખનું નિવારણ કરે.” સુન્દરીએ પાતાની ઈચ્છા વ્યક્ત કરી. એ વેળાએ તેનાં નેત્રા નીચાં નમી ગયાં હતાં અને લજ્જાથી તેના મુખમંડળમાં રક્તતાના આવિર્ભાવ થતાં સ્વેદના બિન્દુ ટપકામાંડ્યાં હતાં. તેનાથી વધારે ખેાલી શકાયું નહિ.
નિરંજન, આશ્ચયૅના અનિવાર્ય ભાવયી સ્તબ્ધ બનીને તેના મુખનું સૂક્ષ્મ અવલાકન કરવા લાગ્યા. જે જે વેળાએ તેની દૃષ્ટિ કિચિક્ ખીજી દિશામાં જતી હતી, તે વેળાએ સુન્દરી તેને ગુપ્ત રીતે બેઈ લેતી હતી. મનના વિકારો અને વિચારે। અનુસાર મુખાકૃતિમાં થતાં પરિવર્તમાને આળખવાની એ પ્રમદામાં સારી શક્તિ હતી. નિરંજન કાંઇક ખેાલવા જતા હતા, તેના મનેાભાવને જાણીને શ્વેતવસના વનતાએ તેને ખેાલતેા અટકાવીને પ્રથમથી જ કહ્યું કે, “નિરંજન ! તમે મને વચન આપી ચૂકયા છે. છતાં પણ જે મને નિરાશ કરવાના જ તમારા મનાભાવ હાય, તેા કૃપા કરીને કાંઈ પણ ખેાલા નહિ. મને જીવતીજ મારશે! નહિ.”
મારી નમ્ર પ્રાર્થના સાંભળવા પૂર્વે આમ કારણ છે? સુન્દર ! તારા આ ખાદ્ય વૈભવેથી તું રમણી હાય, એમ સ્પષ્ટ દેખાય છે. હું એક ભિક્ષુક અને જે ડું ઘણું મારી પાસે હતું, તે બંગાળાના આ લીધું છે. મારી પાસે રહેવાને ધર નથી, પહેરવાને નિર્વાહ માટે અન્ન નથી. હું કંગાલ અને પાયમાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
નિરાશ થવાનું શું કાઈ ઉચ્ચ કુળવતી બ્રાહ્મણના પુત્ર છે. દુષ્ટ નવાબે લૂટી વસ્ત્ર નથી અને થઈ ગયેલા એક
www.umaragyanbhandar.com