Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
થા ક
३३
ઉત્તર : જો કે મિથ્યાત્વના ઉદય હાતાં શ્રદ્ધાગુણુનુ જ વિપરીત પરિણમન થાય છે તે પણ વિપરીત શ્રદ્ધાવાળા જીવને દ્રવ્ય-વસ્તુના જ્ઞાનમાં યથાર્થતા કે અનુભવ ન થતા હેાવાથી, તે જ્ઞાન પણ કુજ્ઞાન કહેવાય છે.
પ્રશ્ન ૪ : મિથ્યાદ્રષ્ટિને પણ માટી મેાટી શેાધખેાળ બાબતનું' સાચું જ્ઞાન હૈાય છે, તેા બધી વસ્તુએનુ' (તેનુ') જ્ઞાન મિથ્યા કેવી રીતે કહેવાય ?
ઉત્તર : જેને શુદ્ધ આત્મા વગેરે તત્ત્વોના વિષયમાં વિપરીત અભિપ્રાય રહિત સાચું જ્ઞાન નથી, તેના જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહે છે કારણે કે આત્મહિતના સાધક જ્ઞાનને જ (આગમમાં) સમ્યગજ્ઞાન કહ્યું છે.
પ્રશ્ન ૫ : સમ્યદ્રષ્ટિને પણ ઘટ—પટાદિ અનેક પદાર્થાના સંબધમાં સશય–વિપરીતતાવાળું જ્ઞાન થઈ જાય છે, તેા પછી તે જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહેવું જોઈએ ?
ઉત્તર : સમ્યક્ દ્રષ્ટિને દ્રવ્ય-ગુણ-પર્યાયના સાચા વિવેક છે. એમાં સંશયાદિ (દાષા) નથી, તેથી આત્મસાધકજ્ઞાનમાં અવરાધ આવતા નથી અને તેથી તે સમ્યગજ્ઞાન છે. હા, લૌકિક અપેક્ષાએ સંશય-વિપરીતતાવાળું જ્ઞાન છે, પરંતુ તેથી મેાક્ષમાગ માં કોઈ અવરોધ આવતા નથી !
પ્રશ્ન ૬ : મન:પર્યંચજ્ઞાન કોઈ કોઈને જ્ઞાનરૂપે કેમ નથી હાતુ?
ઉત્તર : મનઃપયજ્ઞાન ઋદ્ધિધારી ભાવલિંગી મુનિને જ હાય છે તેથી તે કુસાનરૂપ હાઈ શકતુ નથી.
3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org