SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ થા ક ३३ ઉત્તર : જો કે મિથ્યાત્વના ઉદય હાતાં શ્રદ્ધાગુણુનુ જ વિપરીત પરિણમન થાય છે તે પણ વિપરીત શ્રદ્ધાવાળા જીવને દ્રવ્ય-વસ્તુના જ્ઞાનમાં યથાર્થતા કે અનુભવ ન થતા હેાવાથી, તે જ્ઞાન પણ કુજ્ઞાન કહેવાય છે. પ્રશ્ન ૪ : મિથ્યાદ્રષ્ટિને પણ માટી મેાટી શેાધખેાળ બાબતનું' સાચું જ્ઞાન હૈાય છે, તેા બધી વસ્તુએનુ' (તેનુ') જ્ઞાન મિથ્યા કેવી રીતે કહેવાય ? ઉત્તર : જેને શુદ્ધ આત્મા વગેરે તત્ત્વોના વિષયમાં વિપરીત અભિપ્રાય રહિત સાચું જ્ઞાન નથી, તેના જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહે છે કારણે કે આત્મહિતના સાધક જ્ઞાનને જ (આગમમાં) સમ્યગજ્ઞાન કહ્યું છે. પ્રશ્ન ૫ : સમ્યદ્રષ્ટિને પણ ઘટ—પટાદિ અનેક પદાર્થાના સંબધમાં સશય–વિપરીતતાવાળું જ્ઞાન થઈ જાય છે, તેા પછી તે જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહેવું જોઈએ ? ઉત્તર : સમ્યક્ દ્રષ્ટિને દ્રવ્ય-ગુણ-પર્યાયના સાચા વિવેક છે. એમાં સંશયાદિ (દાષા) નથી, તેથી આત્મસાધકજ્ઞાનમાં અવરાધ આવતા નથી અને તેથી તે સમ્યગજ્ઞાન છે. હા, લૌકિક અપેક્ષાએ સંશય-વિપરીતતાવાળું જ્ઞાન છે, પરંતુ તેથી મેાક્ષમાગ માં કોઈ અવરોધ આવતા નથી ! પ્રશ્ન ૬ : મન:પર્યંચજ્ઞાન કોઈ કોઈને જ્ઞાનરૂપે કેમ નથી હાતુ? ઉત્તર : મનઃપયજ્ઞાન ઋદ્ધિધારી ભાવલિંગી મુનિને જ હાય છે તેથી તે કુસાનરૂપ હાઈ શકતુ નથી. 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy