SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ રૂર द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका જ્ઞાને પગની સ્થિરતાને પ્રયત્ન કરવો. આ ઉપાયથી આપણને સમ્યકત્વની પ્રાપ્તિ થાય. હવે, ઉપગ અધિકારમાં વર્ણવેલા બે પ્રકારના ઉપગમાંથી, દર્શને પગનું વર્ણન કર્યા બાદ, જ્ઞાને પગનું વર્ણન કરે છે : णाण अट्ठवियप्पं मदिसुदिओहि अणाणणाणाणि । मणपज्जय केवलमवि पचक्ख परोक्ख मे यं च ॥५॥ અન્વય : જાળ કાળું ઝTTVાજાળ દ્રિસુરિ ગાહી मणपज्जय अवि केवलं च पच्चवखपरोकख भेयं । અર્થ : જ્ઞાનપગ આઠ પ્રકારનું છે. કજ્ઞાન અને જ્ઞાન સ્વરૂપ તે મતિ, શ્રુત, અવધિ એ ત્રણ તથા મનઃ પર્યાય અને કેવળજ્ઞાન. જ્ઞાનેપગ, પ્રત્યક્ષ-પરોક્ષ ભેદથી બે પ્રકારને પણ છે. પ્રશ્ન ૧ : બે પ્રકારે જ્ઞાનેપગનું વર્ણન કઈ રીતે છે? ઉત્તર : જ્ઞાનેપગના બે ભેદ છે. (૧) પ્રત્યક્ષ (૨) પરોક્ષ એમાં પ્રત્યક્ષના બે પ્રકાર છે. (A) વિકળ પ્રત્યક્ષ (a) સકળપ્રત્યક્ષ. વિકળ પ્રત્યક્ષ મન:પર્યાય અને અવધિજ્ઞાન છે. પક્ષજ્ઞાન મતિ અને શ્રુતજ્ઞાન રૂપે છે. પ્રશ્ન ૨ : મતિ, મૃત અવધિ એ ત્રણને કુજ્ઞાનરૂપ કેમ કહે છે? ઉત્તર : મિથ્યાત્વના ઉદયના સંબંધથી તે ત્રણે જ્ઞાનને કુજ્ઞાન કહે છે. આ પ્રશ્ન ૩ : શું મિથ્યાત્વના ઉદયની અસર જ્ઞાન ઉપર પણ થાય છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy