SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ४ મિથ્યા, પરંતુ મિથ્યાત્વ અથવા અનંતાનુબંધીના ઉદયમાં ઉપચારથી મિથ્યા કહેવાય છે. દર્શને પગમાં તે તે ઉપચાર પણ ઘટતું નથી. કારણ કે દર્શને પગ નિરાકાર છે. પ્રશ્ન ૧૩ : અવધિદર્શન કેને કહે છે? ઉત્તર : અવધિજ્ઞાન થયા પહેલાના અંતર્મુખ ચિત્રતિભાસને અવધિદર્શન કહે છે. પ્રશ્ન ૧૪ : કેવળદર્શને પગ કેને કહે છે? ઉત્તર : કેવળજ્ઞાનની સાથે સાથે થવાવાળા અંતર્મુખ ચિત્રતિભાસને કેવળદર્શન કહે છે. પ્રશ્ન ૧૫ : આ દર્શને પગ કયા નિમિત્તો મળવાથી પ્રગટ થાય છે? ઉત્તર : ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણના ક્ષપશમથી અનુક્રમે ચક્ષુ-અચક્ષુ અને અવધિ દર્શન પ્રગટ થાય છે. કેવળદર્શનાવરણના ક્ષયથી કેવળદર્શન પ્રગટ થાય છે. પ્રશ્ન ૧૬: ક્ષેપશય કેને કહે છે? ઉત્તર : ઉદયમાં આવનાર સર્વઘાતી સ્વર્ધકેના ઉદયાભાવી ક્ષય અને આગામી ઉદયમાં આવવાવાળા સર્વઘાતી સ્પર્ધકોના ઉપશમ તથા દેશઘાતીસ્પર્ધકોના ઉદયને પશમ તે પ્રશ્ન ૧૭ : દર્શને પગના પાઠમાંથી આપણે શું પ્રેરણા મેળવવી જોઈએ? ઉત્તર : દર્શને પગને જે વિષય છે (શુદ્ધઆત્મદ્રવ્ય) તેને આપણે જ્ઞાનેગ દ્વારા યરૂપ બનાવવો અને પછી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy