Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જોવા મળે છે;
નવલ વેષ-નવલ યૌવનપણો રે, નવલ નવલ રચનાઅલપ ભરમ કે કારણે, લેખો કિત લઘુના.' (ભ્રમથી જીવ ઘણા તોફાન કરે છે.) (૨૨, ૩) હાં રે સખી ! સાચે મેં સાહિબ મિલે, સૂંઠે કો નાંહી કોય રે, સખી ! ચામ કે દામ ચલાઈયે, જો ભીતરી સાચા હોય રે.
(૧૨, ૨)
વ્રજભાષા પરનું કવિનું પ્રભુત્વ પણ નોંધપાત્ર છે,
તુમ શું મિલન ન દેત હૈ, મેરે પૂરવ કરમ વિલાસ હો. દુનિયા સબ લાગતી ફીકી, તાતેં જીઉરા રહત ઉદાસ હો.’
આ રચનામાં અનેક પ્રેમવિષયક સૂત્રાત્મક ઉદ્ગારો પ્રાપ્ત થાય છે,
સાચો રંગ ન પાલટે, સાહિબ કે પ્યારે સાચ હો.' (૧૨, ૩) જિહાં જલધર તિહાં બપીઓ, પિઉ પિઉ કરી મુખ માંડે રે.’ (૧૬, ૩) મોરે મનડે હે સખી ! એક સ્નેહ કે રાતદિવસ રમતો રહું.' (૯, ૩) ઉલ્લસત અંગોએંગ, પ્રભુજી કો નામ લિયેરી.' (૧૯, ૫)
આવા અનેક ભાવપૂર્ણ ઉદ્ગારોને કારણે શ્રી કુમારપાળ દેસાઈનું વિધાન આ ચોવીશી માટે યોગ્ય
જ છે;
(૧૦, ૨)
ચોવીશી જિન ગીત ભાસ ભક્તિની આર્દ્રતા પ્રગટ કરતાં તથા ભક્તિસ્નેહ-વિષયક સૂત્રાત્મક ઉગારોને ગૂંથી લેતાં ગીતોમાં રચાયેલી હોવાથી જુદી તરી આવે છે.’
કવિની ભાવભક્તિની વિવિધ રમ્ય છટાઓ, વ્રજભાષાની લલિત પદાવલી અને મનોહ૨ અલંકાર રચનાને કારણે આ સ્તવનચોવીશીનાં ઘણાં કાવ્યો મીરાંનાં ભાવસભર પદોની યાદ અપાવે એવાં મનોહર અને મનભર બને છે. આ જ કારણોસર આ ચોવીશી મધ્યકાલીન સાહિત્યમાં પણ નોંધપાત્ર સ્થાન ધરાવે છે.
Jain Education International
શ્રી કનુભાઈ જાનીTMએ આ ચોવીશી વિશે યથાર્થપણે કહ્યું છે;
ભક્તિઉદ્રેક સાચો હોવાની પ્રતીતિ આમાંનાં કેટલાંય પદોમાં સાચા અનુરણનથી થાય છે. આ પદો કાવ્યગુણે સુંદર કૃતિઓ રૂપે દીપે છે.’
૨૯. જુઓ ૩૦. કરે છે ૩૧. તોફાન ૩૨. ઘણું. (ભ્રમથી પ્રેરાયેલો જીવ ઘણું તોફાન કરે છે.) ૩૩. ગુજરાતી સાહિત્ય કોશ ખંડ-૧ (મધ્યકાળ) સં. જયંત કોઠારી અને અન્ય પૃ. ૨૧. ૩૪. મધ્યકાલીન ગુજરાતી જૈનસાહિત્ય સં. જ્યંત કોઠારી પૃ. ૧૯૦,
૮૪ * ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
For Personal & Private Use Only
www.jainelibrary.org