Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 416
________________ ૨. નીરખી નીરખી તુજ બિંબને હરખિત હુઓ મુજ મન સુપાસ સોહામણા રૂ. ૭ મોહનવિજયકૃત રત્નપાલ રાસ ઢાળ પ સં. ૧૭૬૦ રૂપવિજયકૃત ૪૫ આગમપૂજા ઢાળ-૮ સં. ૧૮૮૫ ૩. ધર્મણિંદ દયાળજી, ધર્મ તણો દાતા રૂ. ૧૫ દેવવિજયકૃત અથ્યકારી પૂજા મોહનવિજયજીકૃત ચોવીશી (૧) શ્રેયાંસ જિન ! સુણો સાહિબા ૨ જિનજી સ્ત. ૧૧ નેમવિજયકૃત શીલવતી રાસ ખંડ ૩ ઢાળ-૧ સં. ૧૭૫૦ (૨) હાં રે મારે ધર્મણિંદસ્ય લાગી પૂરણ પ્રીત જો સ્ત. ૧૫. ભાણવિજયકૃત ચોવીશી રૂ. ૨૦ (સં. ૧૮૩૦ આસપાસ) યશોવિજયજી કૃત ચોવીશી (૧) જગજીવન જગવાલો સ્ત. ૧ મોહનવિજયકૃત માનતુંગરાય ઢાળ ૨૭ સં. ૧૭૬૦ લક્ષ્મીવિમલકત ચોવીશી રૂ. ૫ વિશુદ્ધવિમલકૃત વીશી - નેમિપ્રભુ સ્તવન સં. ૧૮૦૪ ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી રાસ ઢાળ-૪ સં. ૧૮૫૨ રૂપવિજયકૃત ૪૫ આગમપૂજા – સં. ૧૮૮૫. (૨) સ્વામી! તુહે અમને કાંઈ કામણ કીધું (સરખાવો રૂ.૧૨) સત્યસાગરકૃત દેવરાજરાસ ખંડ ૩ ઢાળ-ર સં. ૧૭૯૯. (૩) શ્રી અરજિન ભવજલનો તારુ, મુઝ મન લાગે વારુ રે મનમોહનસ્વામી સ. ૧૮. દેવચંદ્રકૃત વીશી સ. ૪ (સં. ૧૭૭૦ લગભગ) () તોરણથી રથ ફેરિયો રે હાં રૂ. ૨૨. પદ્મવિજયકૃત જયાનંદરાસ ખંડ-૧ ઢાળ-૧૨ સં. ૧૮૫૮ વિરવિજયકૃત ધમ્મિલ રાસ ખંડ-૨ ઢાળ-૧ સં. ૧૮૯૬. (૫) ગિરુઆ રે ગુણ તુમ તણા રૂ. ૨૪ રામવિજયકૃત લક્ષ્મીસાગરરાસ હસ્તપ્રત સં. ૧૭૯૦ વિજયલક્ષ્મીસૂરિકૃત ચોવીશી સ્ત. ૪ ૧૯મું શતક પૂર્વાર્ધ. માં નાના નાના પરિશિષ્ટ-૩ : ૩૯૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430