Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text ________________
( શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા ટ્રસ્ટ - પી. એન. દોશી વીમેન્સ કોલેજ ઓફ આર્ટ્સ સંચાલિત |
સૌરાષ્ટ્રકેસરી પ્રાણપુર જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરિ રિસર્ચ સેન્ટર સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની શ્રુતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસ્ત્રગ્રંથોનું પરિશીલન, તાડપત્રીય ગ્રંથોનો સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું.
આ સંદર્ભના પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મ યોગિની પૂ. લલિતાબાઈ મ.સા.નાં વિદ્વાન શિષ્યા પૂ. ડૉ. તરુલતાજીની પ્રેરણાથી સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણગુરુ જન્મ શતાબ્દી સમિતિ' મુંબઈના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મ શતાબ્દી પ્રસંગે સંસ્થાએ “સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુર જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરિ રિસર્ચ સેન્ટર'ની સ્થાપના કરી છે. સેન્ટરના ઉદેશ આ પ્રમાણે છે: • જૈનતત્ત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું. સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મના સાહિત્યનું પ્રકાશન કરવું.
જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી. • પ્રાચીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી.
જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવ ધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો.
જૈનસાહિત્યના અધ્યયન અને સંશોધનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ (સ્કોલરશિપ) આપવી. • વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું.
ધર્મ અને સંસ્કારનાં વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવું. સંસ્કારલક્ષી, સત્ત્વશીલ અને શિષ્ટસાહિત્યનું પ્રકાશન કરવું. અભ્યાસનિબંધ વાચન (PaperReading), લિપિ વાચન અને પ્રાચીન જૈન ગ્રંથો (Old Jain Manuscript)નું વાચન. જૈન ધર્મ પર સંશોધન M.A., Ph.D, M.Phil કરનારાં જિજ્ઞાસુ. શ્રાવક, સંત-સતીજીઓને સહયોગ, સુવિધા અને માર્ગદર્શન પૂરા પાડવા અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વગેરેની સી.ડી. તૈયાર કરાવવી. દેશ-વિદેશમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન-આયોજન, ઈન્ટરનેટ પર “વેબસાઈટ દ્વારા જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્ય વિષયક માહિતીનો પ્રચાર કરવો.
આપના સહયોગની અપેક્ષા સાથે મેનેજિંગ ટ્રસ્ટીઃ નવનીતભાઈ શેઠ
માનદ્ સંયોજકઃ ગુણવંત બરવાળિયા 'સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જેન ફિલોસોફિકલ એન્ડ લિટરરિ રિસર્ચ સેન્ટર
s.PR.J. કન્યાશાળા ટ્રસ્ટ, કામાલેન, ઘાટકોપર (વેસ્ટ) મુંબઈ-૪૦૦૦૮૬ ત સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુર જેન ફિલોસોફિકલ એન્ડ લિટરરિ રિસર્ચ સેન્ટર - ઘાટકોપર, મુંબઈ-૮૬
સેન્ટરની કાયમી યોજનાના દાતાઓ
સેન્ટરના પેટ્રન્સ • માનવમિત્ર ટ્રસ્ટ, સાયન
• શ્રી અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ, મુંબઈ • શ્રી વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ - ચિંચણી • ધ્રાંગધ્રા નિવાસી હાલ ઘાટકોપર શ્રી મનસુખલાલ અમૃતલાલ સંઘવી
ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય' ગ્રંથના સૌજન્યદાતા • શ્રી મયૂરભાઈ અમૃતલાલ વોરા
• શ્રી સમીર - શ્રી જિગર પરીખ • શ્રી વિનુભાઈ રમણલાલ શાહ
• શ્રી ગિરીશભાઈ રસિકભાઈ મહેતા - શ્રીમતી દક્ષાબહેન શૈલેષભાઈ પરીખ - સ્વ. રૂગનાથ હીરાચંદ બાવીશી પરિવાર જેતપુરવાળા
- શ્રી ધનવંતભાઈ અજમેરા પરિવાર
૪૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 427 428 429 430