Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text ________________
ચોવીશી તથા વીશી સંગ્રહ – સંપા. પ્રેમચંદ કેવળદાસ પ્રકા. કાળીદાસ સાંકળચંદ – ઈ.સ.૧૮૭૯. જિનભક્તિ – સંપા. ભદ્રંકર વિજયજી પ્રકા. નમસ્કાર આરાધના કેન્દ્ર પાલિતાણા. બીજી આવૃત્તિ. જિનસ્તવન ચતુર્વિશતિકા – સંપા. મુનિશ્રી ભુવનચંદ્રજી પ્રકા. શ્રી પાર્શ્વચંદ્રસૂરિ સાહિત્ય પ્રકાશન સમિતિ, મુંબઈ – ઈ. સ. ૧૯૯૭. જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧થી ૧૦ – સંપા. મોહનલાલ દલીચંદ દેસાઈ – પુનઃ સંપા. જયંત કોઠારી બીજી આવૃત્તિ, ૧૯૮૮થી ૧૯૯૭ – પ્રકા. મહાવીર જૈન વિદ્યાલય. જૈન ગૂર્જર સાહિત્યરત્નો અને તેમની કાવ્યપ્રસાદી ભાગ-૧ અને ૨ પ્રકા. શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈનસાહિત્યોદ્ધાર ફંડ – સુરત પ્રથમ આવૃત્તિ – ઈ.સ.૧૯૬૩. જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ – લેખક અને પ્રકા. મોહનલાલ દલીચંદ દેસાઈ, મુંબઈ – ઈ.સ.૧૯૩૩. જૈનધર્મ કા મૌલિક ઈતિહાસ (હિન્દી) – (તીર્થકર ખંડ) ખંડ-૧ - મુનિ-હસ્તિમલજી “હસ્તિ' ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર (ગુજરાતી ભાષાંતર) – પ્રકા. જૈનધર્મ પ્રસારકસભા, ભાવનગર. નારદ ભક્તિસૂત્ર એન્ડ શાંડિલ્ય ભક્તિસૂત્ર (અંગ્રેજી) – સંપા. નંદલાલ સિંહા
ઓરિએન્ટલ પબ્લિશર્સ, દિલ્હી. પરમતત્ત્વની ઉપાસના (શ્રી દેવચંદ્રજી કૃત ચોવીશી) – આચાર્ય કલાપૂર્ણસૂરિજી પ્રકા. મહાવીર તત્ત્વજ્ઞાન પ્રચારક મંડળ – અંજાર (કચ્છ) પ્રથમ આવૃત્તિ. પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટકા ભાગ-૧-૨-૩ – ધીરજલાલ ટોકરશી પ્રકા. જૈનસાહિત્ય વિકાસ મંડળ પ્રથમ આવૃત્તિ પંડિત વીરવિજયજી સ્વાધ્યાય ગ્રંથ – સંપા. કાંતિભાઈ બી. શાહ પ્રકા. શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા, પ્રથમ આવૃત્તિ. ભક્તિરસઝરણાં ભાગ ૧-૨ – સંપા. અભયસાગરજી પ્રકા. પ્રાચીન ગ્રુત રક્ષક સમિતિ, કપડવંજ – સં.૨૦૩૪ – પ્રથમ આવૃત્તિ ભક્તિગુંજન – (સંપા. અભયસાગરજી) પ્રકા. પ્રાચીન ગ્રુતરક્ષક સમિતિ, કપડવંજ – સં. ૨૦૩૭ – પ્રથમ આવૃત્તિ. ભક્તિમાર્ગથી સમકિત પ્રાપ્તિ (દેવચંદ્રજીકૃત સ્તવનચોવીશી) ભાવાર્થ-રાયચંદ ધારશી અજાણી – પ્રકા. પોતે. ભાવપ્રભસૂરિકત હરિબલરાસ (અપ્રકાશિત શોધનિબંધ) – ડૉ. દેવબાળા સંઘવી મધ્યકાલીન ગુજરાતી જૈનસાહિત્ય – સંપા. જયંત કોઠારી, કાંતિભાઈ બી. શાહ પ્રકા. મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ - ઈ. સ. ૧૯૯૩ – પ્રથમ આવૃત્તિ. રાસસાહિત્ય – ભારતી વૈદ્ય – વોરા એન્ડ કે. – પ્રથમ આવૃત્તિ ૧૯૬ ૬. શ્રી આનંદઘન ચોવીશી – વિવેચક શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા
સંપા. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ – પ્રકા. મહાવીર જૈન વિદ્યાલય – આવૃત્તિ ઈ. સ. ૧૯૭૦. ૪૧૦ ૯ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય -
- ર ર
ર
ર ર ર રર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 425 426 427 428 429 430