Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 422
________________ ચોવીશી-૩ કેકા – મોર (૧૯૯૨) કોવિદ – પંડિત (૧૫, ૧) ખીરધી – ક્ષીરસમુદ્ર (૧૬, ૨) ચક્વી – ચક્રવાકી (૧૯, ૨) તરણિ – સૂર્ય (૧૨,૧) દખ્ખણ ચીર - દક્ષિણ ભારતમાં બનતા સુંદર વસ્ત્રો (૮,૨). પોઢી – પ્રૌઢ, મોટી (૨, ૨) ચોવીશી-૪ અહી – અહિ, સર્પ (૨૩, ૫) ખમાપતિ – ક્ષમાપતિ, પૃથ્વીપતિ રાજા (૧૯, ૬) પરિવણ – પરિવારજન (૧૩, ૨) રૂહંત – વૃદ્ધિ કરે (૨૦, ૫) વારી – વારિ, જળ (૩) . સહકારિ – આંબાના વૃક્ષ પર (૩, ૪), સુરભિાભી) – ગા. (૩, ૪) સુગંધ (૧૪, ૩) સેન – ગેંડો (૧૩, ૨) ચોવીશી-પ આસંગાઈત – આશ્રિત, અનુરાગવશ (૫, ૨) તરધારી ખંડલ ગસ – પ્રતિ અશુદ્ધ હોવાથી પાઠ અને અર્થ અસ્પષ્ટ છે. પરંતુ ઘીની ધાર અને ખાંડયુક્ત પ્રાસ એવો અર્થ આ શબ્દખંડ દ્વારા સૂચવાય છે. (કળશ) નરાસડી – નિરાશાભરી (૭, ૪) પોતાવટ – પોતિકાની, આત્મીયતાની રીત મૈનિત – ઘણી વિનંતી, યાચના (૬, ૩) રૂખડા – વૃક્ષ (૧૬, ૨) સખરી - સુખાકારી (૧૦, ૨) ચોવીશી-૬ અજર – મોડું કરવું, વિલંબ (૧, ૬) અરક - અર્ક (સૂર્ય) (૧૭, ૫) અરકતરૂ – આકડાનું ઝાડ (૧૭, ૫) જાંબુનંદ – સોનું (૨૪, ૩) તરેલ – ખચ્ચર (?) (૮, ૪) મણિક – મણિકાર, ઝવેરી શિતરુચિ – ચંદ્ર (૯, ૨) સુગત – બુદ્ધ (૧૭, ૫) આ લાલ પરિશિષ્ટ-૫ એક ૪૦૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430