Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પરિશિષ્ટ-૩
મધ્યકાલીન સાહિત્યમાં દેશીરૂપે પ્રયોજાયેલી ચોવીશીના વિવિધ સ્તવનની પંક્તિઓ
ચોવીશીનો પ્રભાવ અન્ય ક્ષેત્રોની જેમ સાહિત્યનાં અન્ય પ્રકારોમાં દેશી તરીકે પ્રયોજાયેલી સ્તવનપંક્તિઓમાં દૃષ્ટિગોચર થાય છે. આવી ચોવીશીની પંક્તિની દેશીઓ અહીં પ્રસ્તુત છે. ઉપરની કડી ચોવીશીની પંક્તિ છે અને નીચે આ પંક્તિ દેશીરૂપે પ્રયોજાયેલ છે, તે તે કૃતિની યાદી આપી છે.
આનંદઘનજી કૃત ચોવીશી (૧) પંથડો નિહાળું રે બીજા જિન તણો (સ્ત.૨)
રૂપવિજયકૃત વીસસ્થાનક પૂજા - ૧૧ રૂપવિજયકૃત પંચકલ્યાણક પૂજા - ૭ વિજયલક્ષ્મી સૂરિકૃત ચોવીશી રૂ. ૮
લક્ષ્મીવિમલકૃત ચોવીશી રૂ. ૪ (૨) ધાર તલવારની સોહલી સ્ત. ૧૪
લક્ષ્મીવિમલકત ચોવીશી રૂ. ૯ આનંદવર્ધનકૃત સ્તવનચોવીશી (સં. ૧૭૧૨).
આનંદવર્ધનકૃત ચોવીશી (૧) સુમતિ સદા દિલ મેં ધરો - કેદારુ – સ્વ. ૫
જ્ઞાનસાગરકૃત શ્રીપાલરાસ ઢાળ - ૮ સં. ૧૭૨૬ જ્ઞાનસાગરકૃત આર્દ્રકુમાર રાસ ઢાળ - ૧૨ સં. ૧૭૨૭ જિનહર્ષકૃત ઉપમિતિ ભવપ્રપંચા ઢાળ - ૧૧૪ સં. ૧૭૪૫ સુમતિવિજયકૃત રત્નકીર્તિ ચોપાઈ સં. ૧૭૪૯
૧. આ યાદીનો મુખ્ય આધાર જૈન ગૂર્જર કવિઓ ભાગ-૮ સંપા. મોહનલાલ દલીચંદ દેસાઈ પુનઃ સંપા. જયંત કોઠારી છે. ૩૬ ૪ ચોવીશી ; સ્વરૂપ અને સાહિત્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org