Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પ્રકરણ-૬
ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી
आस्तां तव स्तवन मस्त समस्त दोषम् त्वत्संकथापि जगतां दुरितानि हन्ति दुरैः सहस्रकिरणः कुरुते प्रभैव पद्माकरेषु जलजानि विकासभांजि ।
હે પ્રભુ! સમસ્ત પ્રકારના દોષોને નાશ કરનારું તમારું સ્તવન તો દૂર રહ્યું, પણ માત્ર તમારી આ ભવ અને પરભવની ચરિત્રકથા જ ત્રણ જગતનાં પ્રાણીઓનાં પાપનો નાશ કરે છે. જેમ સૂર્યોદય તો પછી થાય, પણ તે પૂર્વે તેની - કાંતિ જ સરોવરમાં રહેલાં કમળોને વિફસ્વર કરી દે છે.
ના ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી ૨૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org