Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text ________________
(ભાવિકાની-દેશી) સજ્જન મન સજ્જનતાઈ, રતિ મનિ જિમ રતીશ. પા મનિ જિમ ગોવિંદસ્વામી, જિમ ગિરિજા મનિ ઈશ રે. સુરિજન. તિમ મુઝ મનમાં વસીયો, મુનિસુવત જિન રસીયો રે સુ પાપ તિમિર સવિ ખસિયો રે સુ ધર્મે આતમ હસીયો સૂતિ આં. પાસમાંહિ જિમ ધૃત વસીઉં, વસ્તુમાંહિ જિમ અર્થ રે ૨ સૂ પારસ ઉપલમાં જિમ કંચન, અજીત્તામાં આતમ ધર્મ. ચંદનમાં જિમવાસનું કારણ, કારણે કારય મર્મ રે. ૩ સૂ. ભૂમિમાં જિમ ઉષધિ સઘલી, જિમ ગુણમાંહિ ગુણના ધર્મ.
જિમ લોકે પટકાય રે. ૪ સૂત્ર જિમ સ્યાદવાદૈ નયના ભેદ, મૃદમાં ઘટની વ્યક્તિ. અરણીમાંહિ જિમ અગ્નિ દીપે સુરતરુમાં સુખશક્તિ રે. ૫ સૂત્ર દ્રવ્ય ભાવની પુષ્ટિ કરીને કીજે એહની ભક્તિ. શાશ્વત સુખને પામો ભવિજન, જેમનું નામ છે મુક્તિ રે. ૬ સૂ
ઇિતિ શ્રીમુનિસુવતજિનસ્તવન | ૨૦ ||
૩ સ્વા.
(ક્રીડા કરી ઘર આવીઉં-એ દેશી) સ્વામી નમી જુન સાંભળો, તુમસ્યું અવિચલ નેહો રે.
લ્યો તે ન ટર્લે કદા, જિમ પર્વતશિર રહો રે. ૧ સ્વા. તું નથી મુઝ વેગલો, છે મુઝ ચિત્ત હજૂરો રે. સાસ પહિલાં જે સાંભરે, તે કિમ થાઈ દૂરો રે. ૨ સ્વા. સાકર સહિત દૂધને, પીધું જિણે હિત રાખી રે. મુકી તેહને સર્વથા, સ્યું તે અન્યનો ચાખી રે. થાઈ જૂની દેહડી, પ્રીતિ ન જૂની હોઇ રે. વાગો વિણસેં જરકસી, પિણ સોનું શ્યામ ન હોઇ રે ૪ સ્વા. તિમ મુજ તુમસ્ડ પ્રીતડી, પ્રગટી અંગો અંગે રે. સાહિબ તમે પણ નિભવો, જિમ હોઈ અચલ અભંગ ૨. ૫ સ્વા. મલયાચલ શુભ વાસથી, કંટક હોઈ સુગંધો રે. સજ્જન સઉને આદરે, એ ઉત્તમ અનુબંધો રે. ૬ સ્વા. જિનવર તુમસ્ય પ્રીતિથી, હોઈ ગુણ સુવાસો રે.
જિમ તિલફૂલેં વાગીયા, સ્નેહ હોઈ અતિખારો રે. ૭ સ્વા ૧. (હસ્તપ્રતનોંધ : જરકસી વાઘો ફાટે પણ તેમાં સોનું બિગડે નહિ).
ના અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૮૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430