________________
पातालसप्तमाख्याता सप्तद्वीपा वसुंधरा ।। सप्तलोकोमाख्याता स्वर्गाणांचैक विंशति ॥१९॥
એ પરમાત્મામાંથી સાત પાતાળ જેનાં નામ તળ, અતળ, વીતળ, તળાતળ રસાતળ, મહાતળ, પાતાળ વગેરે સાત પાતાળ ઉત્પન્ન થયેલ છે, તેમજ સાત લેક જેનાં નામ ભૂર્લોક, ભવરલોક, મહર્લોક, સત્યલેક, તપલેક દેવલોક ચંદ્રલોક વગેરે સાત લેક તેમજ સાત સમુદ્રથી શેભાયમાન પૃથ્વી પણ તે આદિપુરુષથી ઉત્પન્ન થયેલ છે. આ પ્રમાણે પરમાત્માએ જગતને ઉત્પન્ન કરેલ છે. ૧૯
"Aho Shrutgyanam