________________
૨૩૩
तस्योर्द्रतः श्रीधरमंडपस्य। संदर्शनात् पूर्ण फलं च काश्या ॥ स्नानाच्च गंगाप्लवनस्य पुण्यं कृतं भवेच्चेत् विधिचत्
विधिज्ञैः ॥५३८॥ કુંડના દ્વારની આગળ પરથાર ઉપર ૧૩ શ્રીધર મંડપ કરો, પણ એ મંડપ અને કુંડ ચતુર શિપીએ જે શાસ્ત્ર પ્રમાણે કરેલાં હોય તે તેના દર્શનવડે કાશી યાત્રાનું ફળ થાય અને તેમાં સ્નાન કરથી તો ગંગામાં સ્નાન કરવા જેટલું ફળ થાય. પ૩૮ विधारितं जीवनमेव येन । तद्रोः पदैकेनसमें पृथिव्यां। सषष्टीसंख्यं च सहस्र वर्षे । स्वर्लोक सौख्यान्यखिलानि
| મુત્તે પરેશા જે જળ પ્રાણીઓના પ્રાણને બચાવે છે તે જળનું સ્નાન પદ અથવા ગાયના પગલા જેટલું પૃથ્વીમાં કઈ મનુષ્ય બનાવે છે તો તેને સાઠ હજાર વર્ષ સુધી સ્વર્ગ લેકનાં સર્વ સુખ પ્રાપ્ત થાય છે. પ૩૯
સિંહાસન सिंहासनं चोत्तमर्मगुलानां षष्ठयादशोनं त्वपरं तथैव ॥ दशांशवस्वसमतोविहीनं व्यासे नदैर्ध्यार्द्ध समुच्छयः
સ્થાત પ૪૦ || 'ઉત્તર સિંહાસન ૬૦ સાઠ આગળનું કરવું મધ્ય સિંહાસન ૫૦ પચાસ આંગળનું અને કનિષ્ઠ સિંહાસન ૪૦ થાલીસ આંગલેનું કરવું પણ તે સિંહાસન ની લં
"Aho Shrutgyanam