________________
૨૩૫
૬ છ ભાગનું છજુ કરવું, ૧૫ પંદર ભાગનું કક્ષાસન અથવા કઠેડા કરે, સિંહાસનને ચાર સ્તભાઓ કરવા, તેમાં તોરણ (કમા) તથા ઉંચા પ્રકારના રને જડવા એવું જ્યેષ્ઠ માનનું સિંહાસન રાજાને વહાલું તે બુદ્ધિમાન પુરૂષે કરવું. જે સિંહાસનને ગજથર, સિંહથર; નરથર, અને કક્ષાસન હોય તો કીતિની વૃદ્ધિ થાય છે. પર नरास्तु वेदी पुनरेव छाद्य सुखासनं तोरणसंयुतं स्यात् । पीठं च कुंभः कलशं विटंकमुतुंगसंज्ञ सह छाधकेन ॥ ५४३ ॥
સિંહાસન ત્રીજા પ્રકારના વિષે નરથર, વેદી, છાઘ, સુખાસન, અને તોરણ સહીત કરવું. ચેથા પ્રકારનું સિંહાસન એવું કરવું કે, પહેલા કહ્યા પ્રમાણે પીઠ અને તે પીઠ ઉપર કુંભાને થર, તેના ઉપર કળશાને થર, તેના ઉપર કપાતાલી (કેવાળનો) થર અને તેના ઉપર છાઘ એવું જે સિંહાસન હોય તેનું નામ “ઉોંગ” કહેવાય. પ૪૩. पीठे भौहरि वेदिके च सुयशः छायेन सिंहासनं । हस्तीमात्रिक वेदिकासनमतस्तद्वीपचित्रं भवेत् ।। छत्र ज्येष्ठमशीतिवेदसहितं द्वासप्ततिमध्यमं । શા તરવૉરાતાએ છે પ૪ ||
પાંચ પ્રકારના સિંહાસન વિષે પીઠ, જગથર, સિંહથર, વેદીકા, અને છાઘ હોય તેવા સિંહાસનનું નામ “સુયશ” છે. છઠા પ્રકારના સિંહાસનમાં ગજથર, પત્રિક્રાથર, વેદીક્રા, આસન અને છાઘ હોય, એવું જે
"Aho Shrutgyanam